મહેમાનોને ગુજરાતી વાનગીઓનો રસથાળ પીરસાશે:એસઓયુ ખાતે એસી જર્મન ડોમ તૈયાર કરાયો છે
રાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રી બોલીવુડ અન્ો સાઉથના સ્ોલિબ્રિટીઓ ઉપસ્થિત રહેશે
અનંતનાગન્ો ૨૦૨૪નો દૃાદૃાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરાશે
રાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રી બોલીવુડ અન્ો સાઉથના સ્ોલિબ્રિટીઓ ઉપસ્થિત રહેશે
આવતીકાલે તા.૨૨મીએ ગુજરાતના એકતાનગર (કેવડિયા)માં ભારતીય સિન્ોમાનો સૌથી પ્રતિષ્ઠિત અન્ો સર્વોચ્ચ ગણાતો ન્ોશનલ ફિલ્મ એવોર્ડનો ભવ્ય સમારોહ યોજવાનો છે, આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રોપદૃી મુર્મુ, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ સહિતના ન્ોતાઓ અને બોલિવૂડ ત્ોમજ સાઉથના સ્ોલિબ્રિટીઓ ઉપસ્થિત રહેશે.
૭૨માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં (ન્ોશનલ ફિલ્મ અવોર્ડ્રસ) ફિલ્મ ‘આર્ટિકલ ૩૭૦ન્ો સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ફિલ્મ ‘શ્રીકાંતન્ો સર્વશ્રેષ્ઠ હિન્દૃી ફિલ્મ અને યામી ગૌતમન્ો લીિંડગ રોલમાં બ્ોસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર અપાશે.
ગુજરાતી ફિલ્મ ‘મારણન્ો બ્ોસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળશે. કાર્તિક આર્યનન્ો સંયુકત રીત્ો લીિંડગ રોલમાં બ્ોસ્ટ એકટરનો પુરસ્કાર અપાશે.
વર્ષ ૧૯૫૪થી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવતા આ એવોર્ડના ૭૨ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત દિૃલ્હી બહાર યોજાઇ રહૃાો છે અન્ો આ વખત્ો ગુજરાતન્ો યજમાની સોંપવામાં આવી છે. જેન્ો લઇન્ો એકતાનગર ખાત્ો તડામાર ત્ૌયારીઓ ચાલી રહી છે.
સ્ટેટ્યુ ઓફ યુનિટી ખાત્ો મહેમાનો માટે એસી જર્મન ડોમ ત્ૌયાર કરાયો છે, જેમાં ૧૦૦૦ લોકો બ્ોસી શકે ત્ોવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મહેમાનોન્ો ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે.
‘જર્મન એલ્યુનિનિયમ સ્ટ્રકચરલ ડોમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસ્ો જ વિશાળ અને હાઇટેક ડોમ ત્ૌયાર કરાયો છે. આ આધુનિક ‘જર્મન એલ્યુમિનિયમ સ્ટ્રકચરલ ડોમ સંપ્ાૂર્ણ રીત્ો વોટર પ્રૂફ અને સ્ોન્ટ્રલી એર-કંડિશન્ડ હશે.
રાષ્ટ્રપતિ અને દૃેશના દિૃગ્ગજ ફિલ્મ કલાકારોના આગમન પહેલા સમગ્ર પરિસરન્ો આકર્ષક રોશની અન્ો થીમ આધારિત ડેકોરેશનથી સજ્જ કરવાની કામગીરી પ્ાૂરજોશમાં ચાલી રહી છે.
દૃાદૃાસાહેબ ફાળકે પુરસ્કર સહિત ૯૨ વિજેતાઓન્ો એનાયત થશે ફિલ્મ પુરસ્કાર, આવતીકાલે સાંજે ૪થી૬ દૃરમ્યાન મુખ્ય સમારોહ યોજાનાર છે આજે સમારોહનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
ભારતિય સિન્ોમામાં ઉત્કૃષ્ટ યોગદૃાન બદૃલ અનંતનાગન્ો ૨૦૨૪નો દૃાદૃાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરાશે.
