પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દૃુ અધિકારીના હસ્તે બે હજાર બેડની ક્ષમતાના અદૃાણી આરોગ્ય મંદિૃરનો શિલાન્યાસ

પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દૃુ અધિકારીએ કોલકત્તાના ન્યૂ ટાઉન્ સ્થિત ‘બંગાળ સિલિકોન વેલી ટેક હબ ખાત્ો ૨,૦૦૦ બ્ોડની ક્ષમતા ધરાવતા ‘અદૃાણી આરોગ્ય મંદિૃરનો ગુરૂવારે શિલાન્યાસ કર્યો હતો. પશ્ર્ચિમ બંગાળના ૨૦૨૬ના હેલ્થકેર વિઝન સાથે સુસંગત એવા આ પ્રકલ્પનો અમલ અદૃાણી ફાઉન્ડેશન કરશે. આ પ્રકલ્પ અંતર્ગત વાર્ષિક ૨,૦૦,૦૦૦થી વધુ ઇન ડોર દૃર્દૃીઓ અન્ો ૨૦ લાખથી વધુ આઉટ ડોર દૃર્દૃીઓન્ો સ્ોવા અપાશે લગભગ ૧૦,૦૦૦ રોજગારીની તકોનું સર્જન ધરાવતા અને પ્ાૂર્વ ભારત તથા ત્ોની બહારના વિસ્તારો માટે વિશ્ર્વ કક્ષાનું એકેડેમિક મેડિકલ સ્ોન્ટર અન્ો વ્યાપક આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમ તરીકે કલ્પવામાં આવેલા આ પ્રકલ્પમાં રૂા.૪,૦૦૦ કરોડથી વધુુનું રોકાણ કરાશે. મુખ્યમંત્રી સુવેન્દૃુ અધિકારીએ જણાવ્યું હતું કે, બંગાળના પુનનિર્માણ માટે અણે અદૃાણીની હજારી રાહ જોઇ રહૃાા છીએ. આ આખરી પરિકલ્પના માત્ર એક હોસ્પિલના સંકુલની નહીં પઇ સંપ્ાૂર્ણ સંકલિત ‘હેલ્થકેર સિટી હશે. ત્ોમણે કહૃાું હતું કે, ભારતમાં ક્યાંય પણ આટલી ઉચ્ચ ગુણવત્તાના ધોરણોની હોસ્પિટલ નથી. આ હોસ્પિટલ મેડિકલ ટુરિઝનમન્ો મોટો વેગ આપશે. અદૃાણી સમૂહના ચેરમેન ગૌતમ અદૃાણીએ જણાવ્યું હતું કે, અદૃાણી આરોગ્ય મંદિૃર એક વિશ્ર્વ કક્ષાની, બિન-નફાકારી તબીબી સંસ્થા હશે જેમાં સામેલ ૨૦૦૦ બ્ોડમાંની એક હાજર બ્ોડ રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્ય વીમા યોજનાઓ હેઠળ લાભ મેળવવાન્ો પાત્ર સમાજના આર્થિક રીત્ો નબળા વર્ગોન્ો સ્ોવા આપશે. ત્ોમણે ૨૦૩૫ સુધીમાં પશ્ર્ચિમ બંગાળમાં ‘બંદૃરો, લોજિસ્ટિકસ, નવીનીકરમીય ઉર્જા, વીજ ઉત્પાદૃન, વીજ ટ્રાન્સમિશન અને પુલો, ગ્રીન સિમેન્ટ અન્ો હાઇપરસ્કેલ ‘ડેટા સ્ોન્ટર્સના ક્ષેત્રોમાં રૂા.૧ લાખ કરોડથી વધુના રોકાણના રોડમેપની જાહેરાત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ