રાજ્યોની ચૂંટણીમાં મમતા, સ્ટાલિનની અગ્નિ પરીક્ષા

આ પરિણામો રાષ્ટ્રીય રાજકારણમાં વ્યાપક અસરો ઉભી કરશે, જો ભાજપ પશ્ર્ચિમ બંગાળમાં સત્તા પ્રાપ્ત કરશે તો રાજકીય વિસ્તારની ધારણા વધુ મજબ્ાૂત થશે

ચૂંટણી પંચે પશ્ર્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ તથા કેન્દ્ર શાસિત પ્રદૃેશ પુડુંચેરીમાં વિધાનસભા ચૂંટણીની ઘોષણા કરી છે આવી દૃેશની રાજનીતિ એક નવા વળાંક પર આવીન્ો ઉભી છે.
આ પાંચ રાજ્યોમાં જે ચૂંટણી થશે તો માત્ર સત્તા પરિવર્તનનો પ્રશ્ર્ન નથી પરંતુ આગામી સમયમાં રાષ્ટ્રીય રાજકારણની દિૃશાન્ો અસર કરશે છેલ્લા એક દૃાયકામાં ભાજપ્ો ઉત્તર તથા પશ્ર્ચિમ ભારતમાં પોતાનું પ્રભુત્વ મજબ્ાૂત કર્યું છે.
પરંતુ હવે ભાજપ માટે સૌથી મોટો પડકાર પ્ાૂર્વ તથા દૃક્ષિણ ભારતમાં પોતાનું પ્રભુત્વ મજબ્ાૂત કર્યું છે.
પરંતુ હવે ભાજપ માટે સૌથી મોટો પડકાર પ્ાૂર્વ તથા દૃક્ષિણ ભારતમાં પોતાના રાજકીય ફલકનો વિસ્તાર કરવાનો છે. બીજી તરફ કોંગ્રેસ માટે આ ચૂંટણી અસ્તિત્વ તથા પ્ાૂર્નજીવનની લડાઇ જેવી રહેશે.
જો વિપક્ષના બધા દૃળો આ ચૂંટણીમાં નોંધપાત્ર પ્રદૃર્શન કરવામાં નિષ્ફળ જશે તો રાષ્ટ્રીય રાજકારણમાં આ પક્ષોનું વર્ચસ્વ ઘટી જશે છેલ્લા દૃાયકામાં ભારતના રાજકારણનું પરિશ્ય ઝડપથી બદૃલાઇ રહૃાું છે પરંતુ પ્ાૂર્વ તથા દૃક્ષિણ ભારતમાં રાજકીય સમીકરણ હજુ જટિલ છે ત્યાં સ્થાનિક પક્ષોનો વધુ પ્રભાવ છે આથી આ બાબત રાષ્ટ્રીય દૃળો માટે મોટો પડકાર ઉભો કરે છે. પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદૃેશોમાં કુલ ૮૨૪ બ્ોઠકો પર ચૂંટણી યોજાશે અને ૧૭.૪ કરોડ મતદૃારો મતદૃાન કરશે. પંચની જાહેરાત મુજબ કેરળ, આસામ અન્ો પુડ્ડુચેરીમાં એક જ તબક્કામાં ૯ એપ્રિલે મતદૃાન થશે. જ્યારે તમિળનાડુમાં એક જ તબક્કામાં ૨૩ એપ્રિલે મતદૃાન થશે આ રાજ્યોમાં સૌથી મહત્વનું પશ્ર્ચિમ બંગાળ છે. બંગાળમાં બ્ો તબક્કામાં ૨૩ એપ્રિલ અન્ો ૨૯ એપ્રિલે મતદૃાન થશે.
ઉપરાંત ગુજરાતમાં ઉમરેઠ સહિત ૬ વિધાનસભા બ્ોઠકોની પ્ોટા ચૂંટણી આ સમય ગાળામાં થશે આ રાજ્યો અને ૬ વિધાનસભા બ્ોઠકોની પ્ોટા ચૂંંટણીના પરિણામ જ મેના રોજ જાહેર થશે. આથી દૃેશમાં દૃોઢ મહિના સુધી ચૂંટણીનો ધમધમાટ અને રાજકીય ગરમીનો માહોલ રહેશે.
આ પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાતની લાંબા સમયથી રાહ જોવાની હતી વર્ષ ૨૦૨૧માં પંચે ૨૬ ફેબ્રુઆરીએ તમામ પાંચ રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરી હતી પાંચેય વિધાનસભાનો કાર્યકાળ મે-જૂનમાં પ્ાૂરો થઇ રહૃાો છે ત્ોથી પંચ પાસ્ો પ્ાૂરતો સમય છે.
આ ચૂંટણી સમયસર થઇ રહી છે પરંતુ બંગાળમાં બ્ો તબક્કામાં ચૂંટણી થશે ત્ોનું કારણ આ છે કે, પશ્ર્ચિમ બંગાળમાં કાયદૃો અન્ો વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે ત્ોથી ન્યાયી અને નિષ્ફળ ચૂંટણી માટે વધારે તબક્કા રાખવામાં આવ્યા છે.
દૃેશના રાજકારણમાં આ પાંચય રાજ્યો મહત્વના છે કારણ કે, પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપ વિરોધી પક્ષોની સરકાર છે. વાસ્તવમાં દૃેશમાં લોકશાહી છે અને મજબ્ાૂત વિપક્ષ છે ત્ોનો અહેસાસ આ રાજ્યોની સરકારોના કારણે થાય છે. ભાજપ માટે આસામ જાળવવું આબરૂનો સવાલ છે બીજી તરફ કોંગ્રેસ આસામ, કેરળ અન્ો પુડ્ડુચેરીમાં સત્તા મેળવવાનું સ્વપ્ન જુએ છે. અસબત્ત અસલી પરીક્ષા મમતા બ્ોનરજી, એમ.કે. સ્ટાલિન અને પિનારાયી વિજયનની છે.
પશ્ર્ચિમ બંગાળમાં મમતાની તુલમૂલ કોંગ્રેસ, તમિળનાડુમાં એમ.કે. સ્ટાલિનની ડીએમકે અને કેરળામાં પિનારાથી વિજયનની સીપીએમના ન્ોત્ાૃત્વ હેઠળની ડાબ્ોરી સરકારોએ ભાજપ સામે ઝીંક ઝીલીન્ો અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. આ એવા પક્ષો છે જે વર્ષ ૨૦૧૪થી શરૂ થયેલ ભાજપની આંધીમાં અડીખમ રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ