જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદૃ વિરોધી ’ઓપરેશન શેરુવાલી’ દૃરમિયાન ભારતીય સેનાના એક યુવા અધિકારી શહીદૃ થયા છે. રાજૌરી જિલ્લામાં સર્ચ ઓપરેશન દૃરમિયાન લેટનન્ટ બીરેશ્ર્વર ગોસ્વામી ઊંચા પહાડની ચોટી પરથી લપસી જતા ઊંડી ખીણમાં પડી જતા તેમનું કરુણ નિધન થયું.
રિલેટેડ ન્યૂઝ
-
બિહાર-ઝારખંડમાં વીજળી પડવાથી ૬ મોત
મહારાષ્ટ્ર સહિત ૭ રાજ્યોમાં ચોમાસાનુ થયુ આગમન:૧૬ રાજ્યોમાં ભારે વરસાદૃનું એલર્ટ રાજસ્થાન-મધ્યપ્રદૃેશમાં વાવાઝોડા સાથે વરસાદૃ:અન્ોક જગ્યાએ... -
ભારતભરમાં સમર્પિત ઇવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે વી-ગ્રીન અને ચાર્જઝોન એ વ્યૂહાત્મક ભાગીદારી જાહેર કરે છે
વિનગ્રુપ ઇકોસિસ્ટમ અંતર્ગત ઇવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની વી-ગ્રીન એ ભારતના સૌથી મોટા ઇવી ચાર્જિંગ નેટવર્ક ચાર્જઝોન... -
બે કેન્દ્રીય મંત્રીઓને ફરી રાજયસભાની ટિકીટ નહી: મોદી કેબીનેટમાં નવા ચહેરા આવશે!
રાજયસભાના ઉમેદવારો જાહેર થતા જ હવે કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચા શરૂ રવનીતસિંહ બિટ્ટુ અને જયોર્જ કુરીયનને...
