રાજૌરીમાં આતંકી વિરૂધ્ધ સર્ચ ઓપરેશન દૃરમિયાન લેફટનન્ટ ગોસ્વામી શહીદૃ

જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદૃ વિરોધી ’ઓપરેશન શેરુવાલી’ દૃરમિયાન ભારતીય સેનાના એક યુવા અધિકારી શહીદૃ થયા છે. રાજૌરી જિલ્લામાં સર્ચ ઓપરેશન દૃરમિયાન લેટનન્ટ બીરેશ્ર્વર ગોસ્વામી ઊંચા પહાડની ચોટી પરથી લપસી જતા ઊંડી ખીણમાં પડી જતા તેમનું કરુણ નિધન થયું.

રિલેટેડ ન્યૂઝ