ઠંડો પ્રદૃેશ ગણાતા દૃક્ષિણ કોરિયામાં ભીષણ ગરમીના મોજાએ છેલ્લા ૧૨૨ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. દૃક્ષિણ પ્ાૂર્વી શહેર યાંગસાનમાં ૪૨.૫ ડીગ્રી તાપમાન નોંધાયું હતું દૃેશમાં ભયંકર ગરમીના કારણે અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોત થયા બાદૃ ગરમીન્ો રાષ્ટ્રીય આફત જાહેર કરી છે. પાટનગર સીઓલ પ્રથમવાર જાહેર કરેલા હાઇલેવલ ઇમર્જન્સી હીટવેવ એલર્ટ વચ્ચે ટ્રેડિશનલ કોરિયન પરિધાનમાં મહિલા પ્રવાસીઓ હાથ પંખાથી હવા ખાતા ગ્યેઓંગબોગુંગ પ્ોલેસના ગ્રાઉન્ડમાંથી પસાર થઇ રહૃાા છે.
રિલેટેડ ન્યૂઝ
-
અમેરિકાએ વસુલ કરેલા ૧૦૦ અબજ ડોલર પરત અપાયા
સુપ્રીમ કોર્ટના આદૃેશ બાદૃ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ અમેરિકાન્ો ભારે પડ્યો ગત ૨૦ ફેબ્રુઆરીના રોજ અમેરિકાની સુપ્રીમ... -
ભારતના FLRA બીલથી ટ્રમ્પના સાંસદ નારાજ: સંબંધો બગડવા ચેતવણી
ભારતમાં ’ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ’માં પ્રસ્તાવિત સુધારાને લઈને હવે ગ્લોબલ રાજકારણ પણ ગરમાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પની... -
રાષ્ટ્રપતિ ટ્રમ્પના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે શંકાસ્પદની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે રવિવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના લોસ એન્જલસ...
