દમણમાં ’ભારત કોકિલા’ સરોજિની નાયડૂની જન્મજયંતિ નાઈટિંગેલ ફાઉન્ડેશનના દ્વિતીય સ્થાપના દિવસ અને બોર્ડના બાળકોના શુભકામના સમારોહનું આગમન કરવામાં આવ્યું. સરોજિની નાયડૂ એક મહાન કવિ અને ભારતીય રાજનીતિમાં એક મુખ્ય વ્યક્તિ હતા. તેમની જન્મજયંતિ 13 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ કડીમાં નાઈટિંગેલ ફાઉન્ડેશન દમણની અધ્યક્ષા શ્રીમતી પ્રતિભાતાઈ મનીષ સ્માર્ટ અને કાર્યકારિણી સમિતિના સભ્યોએ ’ભારત કોકિલા’ સરોજિની નાયડૂ જીની જન્મજયંતિ પર મહિલા સ્વતંત્રતા સેનાની સ્વ. સરોજિની નાયડૂની જન્મજયંતિ પર તેમની પ્રતિમાના સન્મુખ દીપ પ્રજ્વલિત કરી પુષ્પાંજલિ અર્પિત કરી અને આ અવસર પર સરોજિની નાયડૂના સામાજિક સેવાકીય કાર્યોને યાદ કરતા શ્રીમતી પ્રતિભાતાઈ સ્માર્ટએ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને જણાવ્યું કે સરોજિની નાયડૂ એક મહાન કવિ, રાજનીતિજ્ઞ અને સ્વતંત્રતા સેનાની હતા.
રિલેટેડ ન્યૂઝ
-
૨૨મી એપ્રિલે ખૂલશે બાબા કેદૃારનાથના કપાટ
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા ચારધામ યાત્રા પ્ૌકીના એક કેદૃારનાથ મંદિૃરના કપાટ હાલ શિયાળાની હિમવર્ષાની સીઝનન્ો કારણે... -
અમેરિકાએ પણ સ્વીકાર્યું, ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી શકે નહીેં
ભારત અને અમેરિકા વચ્ચે થયેલી તાજેતરની ટ્રેડ ડીલ બાદૃ રશિયા પાસેથી તેલ ખરીદૃવા મામલે ચાલી રહેલી... -
શંકાસ્પદૃ આતંકવાદૃી પ્રવૃત્તિઓની માહિતી મળતા મહારાષ્ટ્રમાં ૨૧ જગ્યાએ એટીએસના દૃરોડા, ૧૪ શંકાસ્પદૃોની અટકાયત
મધ્યરાત્રિથી બે જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ મહારાષ્ટ્રમાં એટીએસે શંકાસ્પદૃ પ્રવૃત્તિઓની જાણકારી મળ્યા બાદૃ અનેક સ્થળોએ...
