ગ્રેટ ફ્રીડમ સેલ 2026 દરમિયાન એમેઝોન પે શોપિંગ, ટ્રાવેલ અને રોજિંદા પેમેન્ટ્સમાં બચત ઓફર કરે છે; પે-ઇન-3 તમામ શ્રેણીઓ માટે વ્યાજમુક્ત હપ્તાઓ લાવે છે

એમેઝોન પેએ આજે ગ્રેટ ફ્રીડમ સેલ 2026 (7-12 ઓગસ્ટ) માટે શોપિંગ, ટ્રાવેલ અને રોજિંદા પેમેન્ટ્સમાં ઓફરોના વ્યાપક સંચની જાહેરાત કરી છે-જે અળફુજ્ઞક્ષ.શક્ષ પર ખરીદી કરવા માટે એક લાભદાયી અને કિફાયતી માર્ગ તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે.
આ સેલ સમગ્ર એમેઝોન પે ઇકોસિસ્ટમમાં બચત લાવે છે: ફ્લાઇટ બુકિંગ પર 21% સુધીની છૂટ, હોટેલ પર 60% સુધીની છૂટ, એમેઝોન પે આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ પર 5% કેશબેક, પે-ઇન-3 દ્વારા ₹1,500થી વધુની કોઈપણ ખરીદી પર વ્યાજમુક્ત હપ્તાઓ અને ઞઙઈં પેમેન્ટ અને મોબાઇલ રિચાર્જ પર કેશબેક રિવોર્ડ્સ.
મુસાફરી: ફ્લાઇટ્સ પર 21% સુધીની છૂટ, હોટેલ પર 60% સુધીની છૂટ
ગ્રાહકો ગ્રેટ ફ્રીડમ સેલ દરમિયાન મુસાફરી બુકિંગ પર 21% સુધીની બચત કરી શકે છે:
ફ્લાઇટ્સ: પ્રથમ ત્રણ દિવસ (7 થી 9 ઓગસ્ટ) માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ફ્લેટ 6% અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર ફ્લેટ 6% ડિસ્કાઉન્ટ. નવા ગ્રાહકોને વધારાની 10% છૂટ (₹1,000 સુધી) મળશે. એમેઝોન પે આઈસીઆઈસીઆઈબેંક ક્રેડિટ કાર્ડ ધારકો બુકિંગ પર 5% કેશબેક મેળવશે.
હોટેલ્સ: રોકાણ પર 40% સુધીની છૂટ, પ્રાઇમ સભ્યો માટે વધારાની 5% છૂટ અને એમેઝોન પે આઈસીઆઈસીઆઈબેંક ક્રેડિટ કાર્ડ સાથે 5% કેશબેક સાથે60% સુધીની સંયુક્ત બચત.
બસ: બસ બુકિંગ પર 17% સુધીની છૂટ અને વધારાના ₹100પરત.

રિલેટેડ ન્યૂઝ