ઇ-૨૦ની નીતિમાં ‘જીએમનું જોખમ તો છુપાયેલું નથીને ?

દૃેશમાં ૧૦૦ ટકા મિશ્રણ માટે જેટલી ઇથેનોલની જરૂરિયાત હશે તેને જીએમ પાક વગર પ્રાપ્ત કરી શકાશે નહીં

પ્ોટ્રોલમાં ઇથેનોલ મેળવવાના મુદ્દા પર દૃેશ વ્યાપી ચર્ચાની વચ્ચે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદૃ (આઇસીએઆર) તથા અન્ય રાષ્ટ્રીય અન્ો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વૈજ્ઞાનિકોના એક જૂથે ગોળમેજી બ્ોઠક યોજી હતી. અને પ્રાકૃતિક સ્વરૂપ્ો સંશોધિત (જીએમ) પાકના પરીક્ષણના અંત્ો એવુ તારણ કાઢ્યું હતું કે, આ પાકન્ો વધુ સુવ્યવસ્થિત અન્ો વિજ્ઞાનના આધારે બનાવવું જોઇએ.
આ વાતમાં એવી દૃલીલ કરવામાં આવી હતી કે, જળવાયું પરિવર્તન, ખાદ્ય અન્ો પોષણની સુરક્ષા તથા કૃષિ ઉત્પાદૃકતાઓના પડકારન્ો પહોંચી વળવા માટે આધુનિક જૈવ આધારિત ખેતીનો સુરક્ષિત રીત્ો ઉપયોગ કરવો જોઇએ.
આ માર્ગદૃર્શનમાં જીએમ પાકના પરિક્ષણમાં ત્ોજી લાવવાની ઇચ્છા સ્પષ્ટ જણાય છે. આ બધું એવા સમયે થઇ રહૃાું છે જ્યારે પશ્ર્ચિમ એશિયામાં સંકટ થયું છે આથી ઉર્જાની આયાત જાળવી રાખવા માટે સરકાર ઇથેનોલ બ્લેડિગન્ો વધુ વેગ આપવા માંગ્ો છે. અન્ો ભવિષ્યમાં ૧૦૦ ટકા ઇથેનોલ મિશ્રિત પ્ોટ્રોલનું લક્ષ્ય હાંસલ કરાય ત્ોવી ત્ૌયારી દૃેશમાં ચાલી રહી છે.
જીએમ પાકની દિૃશામાં આગળ વધવું તથા ઇથેનોલ મિશ્રિત પ્ોટ્રોલની નીતિ વચ્ચે સીધો સંબધ ભલે જણાતો ન હોય પરંતુ આ બન્નેમાં પરોક્ષ મિશ્રણ માટે જેટલા પ્રમાણમાં ઇથેનોલની જરૂરિયાત હશે ત્ોેન્ો જીએમ પાક વગર પ્રાપ્ત કરી શકાશે નહીં. ઇ-૨૦ નીતિના બચાવમાં સરકાર જે રીત્ો બ્રાઝિલનું ઉદૃાહરણ આપ્ો છે ત્ોમણે આ લક્ષ્યાક જી.એમ. પાકના બળ પર પ્રાપ્ત કર્યો છે આ પરિશ્યનો ત્રીજો ખૂણો અમેરિકા સાથે વેપાર સમજૂતીમાં થયેલો અત્યારનો ગતિરોધ છે. જે મકાઇ તથા અન્ય કૃષિ ઉત્પાદૃન થાય છે ત્ોની આયાત કરવા ભારતમાં વિવિધ અડચણનો કારણે અટકી ગયું છે. અમેરિકામાં ૯૦ ટકા જીએમ મકાઇનું ઉત્પાદૃન થાય છે પોતાના ખેડૂતોન્ો લાભ પહોંચાડવા તથા ચૂંટણીમાં ફાયદૃો લેવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતમાં ત્ોમનું બજાર ખોલવા માંગ્ો છે. ભારત સરકારે તાજેતરમાં પશુ આહાર તથા ઔદ્યોગિક જરૂરિયાતો માટે અમેરિકામાં જે કૃષિ ઉપજ થાય છે ત્ોમાંથી સિમિત પ્રમાણમાં આયાતનો માર્ગ ખોલવા પર સંકેત કર્યો છે. અલબત્ત અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આથી એવું માનવામાં આવે છે કે જો ભારતમાં કૃષિ ક્ષેત્ર અમેરિકા માટે ખોલી નાખવામાં આવશે તો ભારતના ખેડૂતો અને અનાજનો વેપાર કરનારામા આવશે તો ભારતનો ખેડૂતો અન્ો અનાજનો વેપાર કરનારા માટે મોટું આર્થિક જોખમ ઉભું થશે.
બજારની સ્પર્ધામાં અમેરિકાના કૃષિ ઉત્પાદૃનો સામે આપણા ખેડૂતો ટકી શકશે નહીં જો એકવાર આ વાત પ્ાૂરવાર થઇ જશે કે જીએમ પાક માનવ સ્વાસ્થ્ય તથા પર્યાવરણન્ો નુકસાનકારક નથી તો ત્ોની ખેતીન્ો પ્રોત્સાહન આપી એેક તરફ ભારતના ખેડૂતોની આવક વધારવાનું પ્રલોભન આપી શકાય છે.
બીજી તરફ ઇથેનોલની જરૂરિયાત પ્ાૂર્ણ થઇ શકે છે. તથા ત્રીજી તરફ જીએમ બીજ ત્ૌયાર કરવાવાળી અમેરિકાની કંપનીઓન્ો સંતુષ્ટ કરી શકાય છે. આ વિન વિન ધારણાની વચ્ચે જો સૌથી મોટી મુશ્કેલી હોય તો એ છે કે, જીએમ પાકની વેચાણ કેવી રીત્ો કરવું, જીએમ પાકોન્ો પ્રયોગ શાળામાંથી ખેતરો સુધી પહોંચાડવા માટે એક કડક અને બહુસ્તરીય માળખું છે. જે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત સંચાલિત થાય છે પર્યાવરણ વન અન્ો જળવાયું પરિવર્તન મંત્રાલયન્ો આધીન અનુવાંશિક એન્જીનિયિંરગ મૂલ્યાંકન સમિતિ (જીઇએસી) જીએમ પાકનું પરીક્ષણ તથા વ્યવસાયિક ઉપયોગન્ો મંજૂરી આપવા વાળી સર્વોચ્ચ સંસ્થા છે. આ સંસ્થાની સંમતિથી પ્રયોગશાળા પછી નાના સ્તરે ઘણા સિમિત ક્ષેત્રમાં નિયંત્રિત સ્થિતિમાં ત્ોની શરૂઆતનું પરિક્ષણ થઇ શકે છે. આ માટે સંબંધિત રાજ્ય સરકાર પાસ્ોથી પ્રમાણપત્ર લેવું જરૂરી છે.
બધી સુરક્ષા અને વૈજ્ઞાનિક પરિક્ષણોમાં સફળ થયા પછી પાકન્ો વ્યવસાયિક ઉપયોગ માટે વાપરવાની સંમતિ મળે છે અત્યારે હાલમાં બીટીકોટન એકમાત્ર વ્યવસાયિક સ્વરૂપ્ો સ્વીકૃત જીએમ પાક છે. ભારતના ખેડૂતો અન્ો વૈજ્ઞાનિકો જીએમ પાકનો વિરોધ કરી રહૃાા છે.
યુપીએ સરકારના સમયમાં (વર્ષ ૨૦૧૦)માં બીટી િંરગણન્ો સંમતિ મળ્યા પછી દૃેશભરમાં વિરોધ થયો હતો. પરંતુ તાજેતરમાં જીઇએસીએ પંજાબ એગ્રીકલ્ચર યુનિ. લુધિયાણામાં મકાઇની બ્ો જાત પર સિમિત ક્ષેત્રમાં પરિક્ષણની મંજૂરી આપી છે.
દિૃલ્હી યુનિ.માં જીએમ સરસો (ડીએમએચ-૧૧)પર ઘણા લાંબા સમયથી શોધ અન્ો પરિક્ષણ થઇ રહૃાું છે ત્ોન્ો અત્યારે સુપ્રિમ કોર્ટમાં વિચારાધીન છે આ ઉપરાંત દૃેશની અન્ય યુનિ.ઓ તથા આઇસીએઆરની સંસ્થાઓમાં અડદૃ, ચણા, તથા શેરડી જેવા પાકોની ગુણવત્તાની તપાસ મોટ સિમિત પરિક્ષણની યોજનામાં અત્યારે પાઇપ લાઇનમાં છે.

રિલેટેડ ન્યૂઝ