મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાન્ો આજે ગાંધીનગરમાં રાજ્ય મંત્રી મંડળની બ્ોઠક મળી હતી. આ બ્ોઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં કોમર્શિયલ અને ઁદ્ગય્ ગ્ોસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સંદૃર્ભે માહિતી આપતા પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક કટોકટી વચ્ચે રાજ્યના સામાન્ય નાગરિકોન્ો ઘરવપરાશ માટે ડ્ઢ-ઁદ્ગય્ ગ્ોસ સરળતાથી મળે ત્ો માટે સરકારે ખૂબ જ ઝડપથી કામગીરી કરી છે. ગુજરાત એનર્જી લિ. (ય્ઈન્) દ્વારા ગત તા.૧ માર્ચથી ૧૭ મે સુધીના સમયગાળા દૃરમિયાન સામાન્ય નાગરિકોન્ો ૪૦ હજાર નવા ડ્ઢ-ઁદ્ગય્ ગ્ોસ કન્ોકશન અને ૧૩ હજાર પુન:જોડાણ આપ્યા છે. આ ઉપરાંત ૫૦૦ નવા વેપારી જોડાણ પણ આપ્યા છે.
રાજ્યમાં કોમર્શિયલ અને ઁદ્ગય્ ગ્ોસની ઉપલબ્ધતા તથા નવા જોડાણની સ્થિતિની ભૂપ્ોન્દ્ર પટેલે કરી સમીક્ષા
ત્ોમણે કહૃાું કે, ગુજરાત એનર્જી લિ. સહિત રાજ્યની તમામ સીટી ગ્ોસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓએ મળીન્ો આશરે ૮૫ હજાર ડ્ઢ-ઁદ્ગય્ કન્ોકશન અને ૧,૧૦૦ કોમર્શિયલ જોડાણ પ્ાૂરા પાડ્યા છે, ત્ોમ ત્ોમણે ઉમેર્યું હતું.
મંત્રીએ કહૃાું હતું કે, રાજ્ય સરકારે સામાન્ય જનતા સાથે જોડાયેલી સંસ્થાઓ જેવી કે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ-કોલેજ અને ફેકટરીઓની કેન્ટીનન્ો પ્રાથમિકતાના ધોરણે ગ્ોસ કન્ોકશન આપ્યા છે. આ ટૂંકા ગાળામાં આવી સંસ્થાઓન્ો ય્ઈન્ દ્વારા ૧૧૦ અને રાજ્યની અન્ય કંપનીઓ દ્વારા ૨૨૫ કન્ોકશન આપવામાં આવ્યા છે.
મોરબીનો સિરામિક ઉદ્યોગ આખા દૃેશનું ગૌરવ છે, ત્ોમ જણાવી મંત્રીએ કહૃાું કે, આ વૈશ્ર્વિક પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે લીધેલા ત્વરિત નિર્ણયોન્ો કારણે મોરબીના સિરામિક ઉદ્યોગોમાં ફરીથી ત્ોજી આવી છે. અત્યારે મધ્ય પ્ાૂર્વના દૃેશોમાં યુધ્ધ જેવી પરિસ્થિતિ હોવા છતાં, મુખ્યમંત્રીના માર્ગદૃર્શન હેઠળ ય્ઈન્ દ્વારા ગ્ોસ વિતરણનું સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગત માર્ચ મહિનાના બીજા પખવાડિયામાં કાચો માલ મોંઘો થવાન્ો કારણે અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ વધવાના કારણે મોરબીના ઘણા કારખાનાના માલિકોએ સ્વેચ્છાએ કારખાનામાં કામકાજ બંધ કર્યું હતું. પરિણામે તા.૩૧ માર્ચની સ્થિતિએ મોરબીમાં માત્ર ૮૩ કારખાના ચાલુ હતા. રાજ્ય સરકાર અન્ો ય્ઈન્ના પ્રયાસોથી આજે માત્ર દૃોઢ જ મહિનાના સમયગાળા બાદૃ મોરબીમાં ફરી એકવાર ૬૭૦થી વધુ કારખાના ધમધમતા થયા છે. હાલમાં મોરબીના ૮૬૫ જેટલા ઔદ્યોગિક એકમો ય્ઈન્ના ગ્ોસ પાઇપલાઇન ન્ોટવર્ક સાથે જોડાયેલા છે.
