બ્ોરોજગારીન્ો લઈન્ો યુવાનોમાં ભારે આક્રોશ વડાપ્રધાન બાલેન શાહના રાજીનામાની માંગ
નેપાળમાં ફરીથી ય્ીહ-ઢ પ્રદૃર્શન; ૩ દિૃવસમાં ૩ આત્મદૃાહ:બેરોજગારી સામે ગુસ્સો; પીએમ બાલેન શાહનું રાજીનામું માંગ્યું.
નેપાળમાં યુવાનોનો વધતો રોષ ફરીથી રસ્તાઓ પર દૃેખાવા લાગ્યો છે. છેલ્લા ત્રણ દિૃવસમાં ત્રણ યુવાનોએ પોતાના પર પેટ્રોલ છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેમાંથી બેનું સારવાર દૃરમિયાન મૃત્યુ થયું, જ્યારે એક યુવક ગંભીર રીતે દૃાઝી ગયેલી હાલતમાં હોસ્પિટલમાં દૃાખલ છે.
વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ‘બાલેનના રાજીનામાની માગ તેજ બની છે. રાજધાની કાઠમંડુમાં યુવાનો પ્રદૃર્શન કરી રહૃાા છે, જ્યારે વિપક્ષી દૃળ નેપાળી કોંગ્રેસે સરકાર પર યુવાનોમાં આશા અને વિશ્ર્વાસ જગાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે.
ય્ીહ-ઢ નેપાળ સંગઠને વડાપ્રધાન બાલેન શાહ પર જનવિરોધી અને નિરંકુશ રીતે શાસન ચલાવવાનો આરોપ લગાવ્યો છે. સંગઠનનું કહેવું છે કે બજેટ અને નીતિઓમાં યુવાનોના રોજગાર અને આવક વધારવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
૨૦૨૩ની તે ઘટના પણ ચર્ચામાં છે, જ્યારે પ્રેમ આચાર્યએ આત્મહત્યા કરી હતી. તે સમયે કાઠમંડુના મેયર રહેલા બાલેન શાહે તેને રાજ્યની ચરમ નિષ્ફળતા ગણાવી હતી. હવે વર્તમાન ઘટનાઓ પર તેમની ચૂપકીદૃી વિપક્ષ અને પ્રદૃર્શનકારીઓના નિશાના પર છે.
નેપાળમાં સતત સામે આવી રહેલી આ ઘટનાઓએ યુવાનોની માનસિક સ્થિતિ, બેરોજગારી અને સરકારી નીતિઓને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોનું માનવું છે કે જો સરકારે જલ્દૃી અસરકારક પગલાં ન ભર્યા તો વિરોધ વધુ તીવ્ર બની શકે છે.
૨૦૨૨માં મેયર બન્યા પછી, બાલેને શહેરની સફાઈ, વારસો સંરક્ષણ અને ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લીધાં. ગેરકાયદૃેસર બાંધકામ પરની કાર્યવાહીથી ટ્રાફિક સુધર્યો, જોકે તેનો વિરોધ પણ થયો, ખાસ કરીને રસ્તા કિનારેના દૃુકાનદૃારો અને ઝૂંપડપટ્ટીના લોકો તરફથી.
બાલેન શાહનો પ્રભાવ ફક્ત વહીવટ પૂરતો મર્યાદિૃત નહોતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા પ્રદૃર્શનો દૃરમિયાન તેમના ગીતો યુવાનોમાં ગુંજતા રહૃાા. આ પ્રદૃર્શનોમાં ૭૭ લોકોના મોત થયા હતા અને તેની પાછળ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ધીમી અર્થવ્યવસ્થાને લઈને લોકોનો ગુસ્સો હતો. પ્રદૃર્શનકારીઓએ તેમના ગીત ‘નેપાળ હંસેકોને એક પ્રકારનું પ્રતીક બનાવી લીધું.
