ફ્રૂડ ઓઇલની રાજનીતિમાં અમેરિકાનુું બેવડું વલણ

રશિયા પાસ્ોથી લાખો ટન ડીઝલ ખરીદૃવાની જાહેરાત કરનાર ટ્રમ્પ્ો આ મુદ્દે ભારત પર વધુ ટેરિફ નાંખ્યો હતો

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ન્ૌતિકના એક વિચિત્ર વસ્તુ છે. ત્ોઓ નબળા રાષ્ટ્રો માટે નિયમો બનાવે છે અને શક્તિશાળી રાષ્ટ્રો માટે અપવાદૃ આપવામાં આવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ો રશિયાથી ડિઝલ ખરીદૃવા માટે તાજેતરમાં કરવામાં આવેલો નિર્ણય આ વૈશ્ર્વિક પાંખડનું શ્ય રજૂ કરે છે. અત્યાર સુધીમાં રશિયા પાસ્ોથી ક્રૂડ ઓઇલ ખરીદૃવા વાળા દૃેશો પર પ્રતિબંધ તથા ન્ૌતિક ઉપદૃેશની ધમકી આપવામાં આવતી હતી. ત્યારે ભારત્ો પણ આ દૃબાણનો સામનો કરવો પડ્યો હતો.
આજે આ અમિરેકા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ઇંધણનો સોદૃો કરી રહૃાા છે. જ્યારે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે રશિયા પાસ્ોથી ફ્રૂડ ઓઇલની ખરીદૃી કરે છે ત્યારે એવો આરોપ મૂકવામાં આવે છે કે, ભારત રશિયા સાથે ખભેખભા મીલાવીન્ો ઉભુ છે. પરંતુ જ્યારે અમેરિકા રશિયા પાસ્ોથી ત્ોલ ખરીદૃવાનો સોદૃો કરે છે ત્યારે પ્રશ્ર્ન બદૃલાઇ જાય છે અને એવો પ્રશ્ર્ન ઉભો કરવામાં આવે છે કે, અમેરિકાના વપરાશકર્તાઓન્ો સસ્તુ ઇંધણ મળવું જોઇએ. સિધ્ધાંત એક જ છે રશિયા પણ એ છે. ત્ોલ પણ એ છે માત્ર ખરીદૃનારની ખુરશી બદૃલાઇ જતા ન્ૌતિકતાના ચશ્મા બદૃલાઇ જતા હોય છે. આ એ અમેરિકા છે જેના દ્વારા રશિયા સાથે જે દૃેશ ઉર્જાનો વેપાર કરશે ત્ોના પર પ્રતિબંધ મૂકવા દૃબાણ કરવામાં આવ્યું હતું. તથા રશિયા પાસ્ોથી ત્ોલ ખરીદૃવા વાળા દૃેશો પર વધુ ટેરિફ લગાવવાની નીતિ અપનાવવામાં આવી હતી પરંતુ હવે અમેરિકાના ઘર આંગણે એક નવી સત્યતા બહાર આવી છે.
ઇરાન યુધ્ધે ઉર્જા બજારમાં મોટી હલચલ ઉભી કરી છે. આથી ભારત સહિત અન્ય દૃેશોમાં ઇંધણની િંકમતોમાં વધારો
થયો હતો જેની
અસર અમેરિકાના નાગરિકોના ખિસ્સા પર પણ પડી હતી. ખેડૂતોના મશીનો ડિઝલના ભાવમાં વધારો થતા નકામા પડી રહૃાા હતા. ટ્રક ચાલકોના હિસાબો બગડી ગયા હતા અને મોંઘવારી વધતા ટ્રમ્પ્ો જે ચૂંટણી અગાઉ પ્રજાન્ો આશ્ર્વાસનો આપ્યા હતા ત્ોની પોલ ખુલી ગઇ હતી. હવે નવેમ્બર મહિનો નજીક છે અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણી યોજાવાની છે. દૃરમ્યાન અમેરિકાની પ્રજામાં જે અસંતોષ ફેલાયો છે માત્ર આર્થિક આંકડાઓમાં નહીં પરંતુ સત્તાધારી પણ માટે ચેતવણી સમાન છે. અમેરિકામાં ડિઝલના ભાવ વધી રહૃાા છે આથી ટ્રમ્પન્ો રશિયાના ઇંધણની ઉપયોગીતા સમજાઇ હતી. વૈશ્ર્વિક રાજનીતિનું આ શ્ય િંવડબનાપ્ાૂર્ણ છે જ્યારે અમેરિકા સિવાય અન્ય દૃેશો રશિયા પાસ્ોથી ત્ોલની ખરીદૃી કરતા હતા ત્યારે ત્ોઓ પ્રતિબંધો મૂકવાની વાત કરે છે. પરંતુ હવે જ્યારે અમેરિકાના જ મતદૃારો મોંઘુ ત્ોલ ખરદૃેે છે ત્યારે પ્રતિબંધોની બાબતન્ો થોડીક રાહત આપવામાં આવે છે આ વાત ભારત પ્રત્યે અમેરિકાનો જે ષ્ટિકોણ છે ત્ોમાં જે વિરોધાભાસ છે ત્ો ઉજાગર થાય છે. ભારત ક્રૂડ ઓઇલની આયાત કરી રહૃાું છે ભારત માટે આ મુદ્દો પરિવહન, કૃષિ, ઉદ્યોગ, વેપાર તથા જીડીપી સાથે જોડાયેલો છે ભારત્ો રશિયા પાસ્ોથી ત્ોલની ખરીદૃી કરતી વેળા પોતાની ઊર્જા સુરક્ષા તથા આર્થિક જરૂરિયાતોન્ો પ્રાથમિકતા આપી છે.
આ પ્રશ્ર્ન ટ્રમ્પ સામે છે કે, જો રશિયાનું ડિઝલ અમેરિકાના ખેડૂતોે, ટ્રક ચાલકો અને વપરાશકર્તાઓ માટે ઉપયોગી હોય તો રશિયાનું ત્ોલ ભારતની અર્થ વ્યવસ્થા માટે ઉપયોગી છે તો અમેરિકાન્ો આ મામલે કઇ બાબતો નડે છે? શું અમેરિકાના ખેતરોમાં ખેડૂતો દ્વારા ચલાવાનું વાહન સ્વતંત્રતાનું પ્રતિક છે અને ભારતના ખેડૂતોના હિતમાં લેવાયેલો નિર્ણય શંકા કરવાનો વિષય છે? શું અમેરિકાના જે પરિવારો છે ત્ોમની પાસ્ો જેટલા ડોલર છે. ત્ોની િંકમત ભારતીય પરિવારોની બચતથી વધુ છે. રાષ્ટ્રહિતની ભાષા દૃરેક દૃેશમાં પોતાના નાગરિકોનું જીવન, સુરક્ષા અન્ો સમૃધ્ધિથી નિર્ધારિત થાય છે ભારતની ઉર્જા નીતિનું મૂલ્યાંકન આ કસોટી પર થવું જોઇએ ભારત કોઇ એક શક્તિશાળી દૃેશની નારાજગીથી બચવા માટે પોતાના અન્ય વિકલ્પો બંધ કરે તો આ બાબત વિદૃેશ નીતિ નહીં પરંતુ પરાધીન માનસિકતા કહેવાશે. ભારત દ્વારા રશિયા પાસ્ોથી ત્ોલ ખરીદૃવાનો નિર્ણય એટલા માટે ખોટો કહી ન શકાય કે વોિંશગ્ટન ત્ોની સાથે અસમતિ રાખે છે ભારતનો વિવેક અમેરિકાની સ્વીકૃતિનો મોહતાઝ હોવો જોઇએ નહીં સ્વતંત્ર રાષ્ટ્રની ઓળખ આ છે કે, ત્ોઓ બીજાના અનુભવો પરથી શીખી શકે છે પરંતુ પોતાના નિર્ણયોનો આધાર પોતાની જનતાના હિતન્ો ધ્યાનમાં રાખી કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ