દૃુર્લભ પુસ્તકો, ગ્રંથો અન્ો સાહિત્ય દૃેશની અમૂલ્ય વિરાસત છે ત્ોની યોગ્ય રીત્ો જાળવણી કરવી જોઇએ
કોઇપણ સભ્યતાની સૌથી મોટી ઓળખ મહેલો, કિલ્લા તથા સ્મારકો હોતા નથી પરંતુ પુસ્તકો હોય છે જેમાં ત્ોનો ઇતિહાસ, જ્ઞાન, સંસ્કૃતિ તથા સ્મૃતિ સુરક્ષિત હોય છે.
પથ્થર ત્ાૂટી જાય તો ત્ો સ્થળે નવો પથ્થર મૂકી શકાય છે. પરંતુ જો કોઇ દૃુર્લભ પુસ્તકનું પાનું નષ્ટ થઇ જાય તો ત્ોમાં લખેલો ઇતિહાસ કાયમ માટે ખોવાઇ જાય છે. રાજસ્થાનના ઉદૃયપુરમાં ઐતિહાસિક પુસ્તકો સાથે જે થયું ત્ો માત્ર વહીવટી તંત્રની બ્ોજવાબદૃારીનું પ્રમાણ નથી પરંતુ આપણી સાંસ્કૃતિક ચેતના પર લાગ્ોલો ગંભીર પ્રશ્ર્ન છે.
આ વાત યોગ્ય છે કે, અત્યારે પુસ્તકોનું ડિજિટલ કરણ થઇ રહૃાું છે અને વર્તમાન સમય મુજબ ત્ો યોગ્ય છે. આથી દૃુર્લભ ગ્રંથો સુરક્ષિત રહે છે. પરંતુ સંરક્ષણનો અર્થ વિનાશ થવો જોઇએ નહીં.
િંચતાજનક બાબત આ છે કે, ઉદૃયપુરમાં આશરે ૨૪ હજાર દૃુર્લભ પુસ્તકોનું ડિજિટલ કરણ કરી ત્ોન્ો સુરક્ષિત રાખવા માટે પુસ્તકના પાના અલગ-અલગ કરવામાં આવ્યા હતા દૃરમ્યાન કામ કરવા વાળી એજન્સીએ કામ અધુરૂ મૂકી આ કરાર રદૃ કર્યો હતો.
પરિણામ આ આવ્યું કે, ઇતિહાસનો અમૂલ્ય દૃસ્તાવેજ આજે ફાટેલા પાનાના સ્વરૂપમાં દૃોરીથી બાંધવામાં આવ્યો છે અને આ કાગળ પર જીવજંતુઓ તથા ઉધઇ લાગી ગઇ છે જેથી અમુક પાના ખરાબ થઇ ચૂક્યા છે.
આ બધા પુસ્તકોમાંથી ઘણા પુસ્તકો એવા છે જેની બીજી આવૃત્તિ વિશ્ર્વમાં કયાંય પણ મળશે નહીં. ત્ોમાં સ્થાનિક ઇતિહાસ, રાજા-રજવાડાના લેખો, સામાજિક પરંપરાઓ, લોકજીવન, વહીવટી તંત્ર, સાહિત્ય અન્ો સંસ્કૃતિ સાથે જોડાયેલી અણમોલ માહિતી હતી.
જો આ પાના નષ્ટ થશે તો ઇતિહાસનો જે સ્ત્રોત છે ત્ો સમાપ્ત થઇ જશે. જેન્ો ફરીથી પરત લાવી શકાશે નહીં. વિડંબના આ છે કે, આ બાબત માત્ર ઉદૃયપુર પ્ાૂરતી નથી.
દૃેશમાં અન્ોક પુસ્તકાલયો, મંદિૃરો, મઠો, તથા ખાનગી પુસ્તકાલયોમાં લાખો દૃુર્લભ પુસ્તકો ધૂળ ખાઇ રહૃાા છે આ પુસ્તકોમાં ઉધઇ તથા જંતુઓ પ્રવેશી ચૂક્યા છે અને આ પુસ્તકો વહીવટી તંત્રની ઉપ્ોક્ષાનો સામનો કરી રહૃાા છે.
આ માટે કુશળ સંરક્ષણ વિશેષજ્ઞોનો અભાવ છે તો કેટલાક સ્થળે આધુનિક ટેકનીક મળતી નથી ઘણા સ્થળે પુસ્તકોનું ડિજિટલકરણ માત્ર એક ઔપચારિક પ્રક્રિયા બની ગયું છે તથા સંરક્ષણ વિજ્ઞાનની જે પાયાની બાબતો છે ત્ોની સામે આંખ આડા કાન કરવામાં આવી રહૃાા છે.
આથી હવે આ બાબતમાં સરકારની જરૂરિયાત આ છે કે, આ વિષય મામલે સાંસ્કૃતિક પરિયોજના નહીં પરંતુ રાષ્ટ્રીય ફરજના નામે જુએ. રાજ્યોમાં દૃુર્લભ પુસ્તકો તથા વિવિધ લીપીઓના સંરક્ષણ માટે વધારાની પ્રયોગશાળાની સ્થાપના કરવી જોઇએ.
ડિજિટલકરણ કરવા માટે માત્ર કુશળ સંસ્થાઓન્ો કાર્ય સોંપવું જોઇએ અને ત્ોના જે ટેકનીકનો ઉપયોગ થાય છે ત્ો પર સતત નજર રાખવી જોઇએ જે પુસ્તકોન્ો ક્ષતિ પહોંચી છે ત્ોનું સંરક્ષણ થવું જરૂરી છે. દૃેશભરમાં દૃુર્લભ પુસ્તકોની એક રાષ્ટ્રીય ડિજિટલ યાદૃી ત્ૌયાર કરવી જોઇએ આથી ત્ોની સ્થિતિ તથા સંરક્ષણ માટે સતત દૃેખરેખ રાખી શકાય. ઉદૃયપુરની ઘટના ખરેખર અક્ષય અપરાધ છે જો આપણે દૃુર્લભ પુસ્તકો, લીપીઓ વગ્ોરેની રક્ષા નહીં કરીએ તો આગામી પ્ોઢી સમૃધ્ધ વારસો મેળવી શકશે નહીં.
દૃુર્લભ પુસ્તકોન્ો સાચવવા માટે પુસ્તકોન્ો સીધા સ્ાૂર્ય પ્રકાશથી દૃૂર રાખવા જોઇએ પુસ્તકોન્ો સુકી જગ્યાએ મુકવા જોઇએ તથા ભેજથી બચાવવા જોઇએ. શેલ્ફમાં પુસ્તકોન્ો સીધા ઉભા રાખવા જરૂરી છે. અન્ો બહુ વધુ પ્રમાણમાં પુસ્તકો મૂકવા જોઇએ નહીં. પુસ્તકો પર લાગ્ોલી ધૂળ નિયમીત રીત્ો સાફ કરવી જરૂરી છે.
પુસ્તકોના પાના વાળવા જોઇએ નહીં. ખૂબ િંકમતી પુસ્તકો માટે કવર તથા સ્ટોરેજ બોકસનો ઉપયોગ કરવો જરૂરી છે આ રીત્ો પુસ્તકો ઘણા વર્ષો સુધી સારી સ્થિતિમાં રહી શકે છે.
અસાધારણ પુસ્તકોનું ડિજિટાઇજેશન હવે કરવામાં આવી રહૃાું છે જેમાં પુસ્તકના દૃરેક પાનાનું ઉચ્ચ ગુણવત્તામાં સ્કેિંનગ કરવું જરૂરી છે સ્કેન કરેલી છબીઓમાંથી લખાણ ઓળખવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય.
ઓળખાયેલા લખાણનું પ્રુફરિિંડગ કરી ભૂલો સુધારવી જોઇએ. પુસ્તકન્ો પીડીએફ સ્વરૂપમાં ત્ૌયાર કરવું જોઇએ જો પુસ્તક કોપીરાઇટ હેઠળ હોય તો ડિજિટાઇઝ અન્ો વિતરણ પહેલા કોપિરાઇટ ધારકની પરવાનગી લેવી જરૂરી છે.
રક્ષણના નામે મૂલ્યવાન અન્ો દૃુર્લભ પુસ્તકો સાથે થતો ખિલવાડ િંચતાજનક છે. સંરક્ષણના બહાન્ો જો ત્ોમની મૂળ સ્થિતિ, ઐતિહાસિકતા અથવા પ્રમાણિકતાન્ો નુકસાન પહોંચે ત્ો તો દૃુર્લભ હસ્તપ્રતો, પ્રાચીન ગ્રંથો, વગ્ોરેન્ો સાચવવા જરૂરી છે.
