જાપાન સાથે સહયોગ કરવાથી ભારતમાં વૈકલ્પિક ઔદ્યોગિક માળખાનો વિકાસ કરવાની તક મળશે
ઇતિહાસ હંમેશા યુધ્ધોની અથવા સંધિ કરવાથી બદૃલાતો નથી ઘણી વખત ત્ોનું વલણ ત્યારે બદૃલાય છે જ્યારે રાષ્ટ્ર આવનારા સંકટોન્ો અગાઉથી જાણીન્ો પોતાના સંબંધોે નવી દિૃશા આપ્ો છે.
ભારત અન્ો જાપાન વચ્ચે તાજેતરમાં ૧૬મું વાર્ષિક શિખર સંમેલન સંપન્ન થયું હતું. આ પણ આવી જ એક તક છે. ઝડપથી બદૃલાતા જતાં વૈશ્ર્વિક રાજકારણ વચ્ચે એશિયાની બ્ો લોકશાહી શક્તિઓની રણનીતિનો સંકલ્પ છે.
વિશ્ર્વની વ્યવસ્થા અત્યારે સંક્રમણમાંથી પસાર થઇ રહી છે. અમેરિકામા ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તા પર આવ્યા બાદૃ વૈશ્ર્વિક સ્તરે નવા પ્રશ્ર્નો ઉપસ્થિત થયા છે. ચીન સ્ૌન્ય શક્તિ દ્વારા આર્થિક અન્ો મહાસાગર ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ વધારી રહૃાું છે.
બીજી તરફ યુરોપીય સંઘ ભારત સાથે સંબંધ વધુ સુદ્રઢ બનાવવા માંગ્ો છે આ સ્થિતિમાં ન્યુદિૃલ્હી અન્ો ટોકયોએ સ્પષ્ટ સંદૃેશો આપ્યો છે કે, ભવિષ્યના પડકારોનો સામનો મજબ્ાૂત અન્ો વિશ્ર્વાસપાત્ર ભાગીદૃારીના માધ્યમથી થઇ શકશે.
આ શિખર સંમેલનની સૌથી મોટી સફળતા સરંક્ષણ સહયોગન્ો નવી દિૃશા આપવાનો છે બન્ને દૃેશોએ હિન્દૃ મહા સાગરમાં સંયુકત સ્ૌન્ય અભ્યાસ વધારવા પર, સમુદ્રી સુરક્ષા વધુ સક્ષમ બનાવવા, યુદ્ધ વખત્ો વપરાશમાં લેવામાં આવતા શસ્ત્રોની સારસંભાળ તથા ‘યુનિકોર્ન જેવી ઉન્નત રક્ષા ટેકનીકનું હસ્તાતરણ કરવા પર સહમતી દૃર્શાવી છે.
આથી આ વાત પરથી સંકેત મળે છે કે, બન્ને દૃેશો માત્ર રાજકીય સહયોગ સુધી સીમીત રહેવા માગતા નથી પરંતુ પોતાની સુરક્ષા ભાગીદૃારીમાં પણ સંસ્થાગત તથા લાંબા સમયનું સ્વરૂપ આપવા તત્પર છે. જાપાન સાથે આર્થિક ક્ષેત્ર બાબત્ો સંમેલન સફળ રહૃાું હતું. જાપાનના પ્રધાનમંત્રી સાથે આવેલા ૧૫૦થી વધુ ઉદ્યોગપતિઓએ પોતાની હાજરીમાં આશરે ૧૨૦ વ્યવસાયિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.
ત્ોમાં સ્ોમી કન્ડકટર, મહત્વપ્ાૂર્ણ ખનીજ, વૈજ્ઞાનિક અનુસંધાન, ગ્રીન ટેકનોલોજી તથા મજબ્ાૂત આયાત શ્રેણી પર વધુ ભાર મુકયો હતો. વૈશ્ર્વિક વેપારની અનિશ્ર્ચિતતાઓ વચ્ચે આ સહયોગની વાત બન્ને દૃેશોની આર્થિક સુરક્ષાન્ો સક્ષમ અન્ો મજબ્ાૂત બનાવશે.
બંન્ો દૃેશના ન્ોતાઓએ આતંકવાદૃન્ો વખોડી નાખ્યો હતો અન્ો સ્વતંત્ર, મુકત અન્ો નિયમ આધારિત હિન્દૃ પ્રશાંત વિસ્તારમાં પોતાની પ્રતિબધ્ધતાનું ઉચ્ચારણ કર્યું હતું. ભારત માટે આ ભાગીદૃારી ઉન્નત વિનિર્માણ, ઉચ્ચ કક્ષાના ઉદ્યોગો તથા લાંબા સમયના રોકાણ માટે વિશ્ર્વસનીય આધાર છે મેક ઇન ઇન્ડિયા તથા આત્મનિર્ભર ભારતન્ો જાપાનની મૂડી તથા ટેકનીકલ વિશેષજ્ઞતા નવી ઊંચાઇ આપી શકે છે.
વૈશ્ર્વિક આયાતની શ્રેણીમાં આવેલી અડચણોએ આ વાત સ્પષ્ટ કરી છે કે, કોઇ પણ દૃેશ પર વધુ પડતી નિર્ભરતા જોખમી બની શકે છે. જાપાનની સાથે કરવામાં આવેલો સહયોગ ભારતન્ો વૈકલ્પિક ઉદ્યોગનું માળખું વિકસીત કરવામાં મદૃદૃરૂપ થશે.
સંરક્ષણ ક્ષેત્રમાં જાપાનની સમુદ્રમાં દૃેખરેખની ક્ષમતા તથા શ્રેષ્ઠ નૌસ્ોનાની ટેકનીક ભારતન્ો હિન્દૃ મહાસાગરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. સાથે જાપાન સાથેની આ ભાગીદૃારી ભારતની વિશ્ર્વસનીય રણનીતિની ભાગીદૃારીની છબીન્ો વધુ મજબ્ાૂત કરશે.
ભારત સાથે કરવામાં આવેલા વિવિધ કરારોથી જાપાનન્ો પણ ફાયદૃો થશે પરંતુ હાલમાં અમેરિકામાં પ્રાથમિકતાઓ મોટા પ્રમાણમાં બદૃલાઇ રહી છે. આથી ભારત જાપાન માટે એક મહત્વપ્ાૂર્ણ વધારાના રણનીતી ભાગીદૃાર તરીકે ઉભું થયું છે.
વિશ્ર્વની સૌથી ઝડપથી વિકસિત અર્થ વ્યવસ્થા હોવાના કારણે ભારત જાપાનની કંપનીઓ માટે મોટું બજાર તથા વિશ્ર્વસનીય વિનિર્માણ કેન્દ્ર પ્રદૃાન કરશે. આથી જાપાનન્ો ચીન પર પોતાની ઔદ્યોગિક નિર્ભરતા ઓછી કરવાની તક મળશે. ભારતની ભૌગૌલિક સ્થિતિ જાપાન માટે મહત્વની છે. હિન્દૃ મહા સાગરમાંથી પસાર થતો સમુદ્રી વેપાર માર્ગ જાપાનની ઊર્જા તથા વ્યાપારીક સુરક્ષાની જીવન રેખા છે.
સંમેલન પછી આ પ્રશ્ર્ન સ્વભાવિક રીત્ો ઉપસ્થિત થયો હતો કે, જાપાન અમેરિકાની અનિશ્ર્ચિત નીતિઓના કારણે ભારત્ો ત્ોનો વિકલ્પ માન્ો છે? આ પ્રશ્ર્નનો જવાબ સ્પષ્ટ છે વિકલ્પ નહીં પરંતુ વધારાના રણનિતિવાળા સહાયક તરીકે જાપાન ભારત તરફ ષ્ટિ રાખી રહૃાું છે.
જાપાન માટે અમેરિકાની સાથે સુરક્ષા ગઠબંધન વૈકલ્પિક બની રહેશે. પરંતુ જાપાન હવે પોતાની સંપ્ાૂર્ણ રણનીતિ વ્યવસ્થાન્ો માત્ર એક સ્તંભ પર ટીકાકાર તરીકે રાખવા માગતું નથી. જાપાનના ભારત સાથે હવે સંબંધો વિશ્ર્વસનીય થાય છે આ સંબંધ એ લાંબા ગાળાની વિચારધારાનું પરિણામ છે.
