૧,૦૦,૦૦,૦૦૦ ના ફિંંડગ પર ફસાયા અભિજીત દૃીપકે

પિતા પાસે અમેરિકા મોકલવાના પૈસા ક્યાંથી આવ્યા?

એક RTI એક્ટિવિસ્ટે પત્ર લખીને સત્યની ખબર લગાવવા અને કાર્યવાહી કરવાની વિનંતી કરી છે

દિૃલ્હીમાં જંતર-મંતર પર વિરોધ પ્રદૃર્શન અને છાત્ર આંદૃોલન ખતમ કર્યા પછી અભિજીત દૃીપકે એક કાનૂની મુશ્કેલીમાં ફસાતા દૃેખાઈ રહૃાા છે.
જી હા, એમની કૉકરોચ જનતા પાર્ટીના લીગલ ડિફેન્સ ફંડ પર સવાલો ઊભા થયા છે. એક સવાલ એ પણ પૂછવામાં આવ્યો છે કે અભિજીત દૃીપકેના પિતા ભગવાનરાવ દૃીપકે પાસે એમને અમેરિકા મોકલવા માટે પૈસા ક્યાંથી આવ્યા, જ્યારે કે તેઓ એક નિવૃત્ત કર્મચારી છે? ગુજરાતના સુરત જિલ્લાના RTI એક્ટિવિસ્ટ અમિત તિવારીએ ઝ્રત્નઁ ના લીગલ ડિફેન્સ ફંડ અને અભિજીત દૃીપકેના પિતાની આર્થિક સ્થિતિની તપાસની માંગ ભારતીય ચૂંટણી પંચ (ઈઝ્રૈં) અને સેન્ટ્રલ ય્જી્ બોર્ડના અધિકારીઓ પાસે કરી છે.
ઇ્ૈં કાર્યકર્તા અમિત તિવારીએ ભારતીય ચૂંટણી પંચ (ઈઝ્રૈં) અને સેન્ટ્રલ ય્જી્ બોર્ડના અધિકારીઓને લખેલા પત્રમાં સવાલ ઉઠાવ્યો છે કે નિવૃત્ત સરકારી કર્મચારી પોતાના પુત્રને હાયર એજ્યુકેશન માટે અમેરિકા કેવી રીતે મોકલી શક્યા? કૉકરોચ જનતા પાર્ટીના એક કરોડના લીગલ ડિફેન્સ ફંડનું સત્ય શું છે? ઝ્રત્નઁ કાર્યકર્તાઓને કાનૂની મદૃદૃ અને એના માટે ફંડ કેવી રીતે મળી રહૃાું છે? ઝ્રત્નઁ નું વૈધાનિક અસ્તિત્વ કેવી રીતે છે?
પાર્ટીનું રજિસ્ટ્રેશન નથી થયું તો આ રાજકીય પક્ષની જેમ કેવી રીતે કામ કરી રહી છે? કૉકરોચ જનતા પાર્ટીને લીગલ ડિફેન્સ ફંડના
રૂપમાં રૂ.૧ કરોડ કેવી રીતે મળી રહૃાા છે? ચૂંટણી પંચે તપાસ કરવી જોઈએ.
ઇ્ૈં કાર્યકર્તાએ સવાલ ઉઠાવ્યો છે કે શું કૉકરોચ જનતા પાર્ટી (ઝ્રત્નઁ) લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૨૯છ હેઠળ રજિસ્ટર્ડ છે? જો પાર્ટીનું રજિસ્ટ્રેશન નથી થયું તો રાજકીય પક્ષની જેમ આનું સંચાલન કેવી રીતે કરવામાં આવી રહૃાું છે?

રિલેટેડ ન્યૂઝ