દૃેશના મોટાભાગના વિસ્તારોમાં ચોસાનો કહેર

દૃેશના મોટાભાગના વિસ્તારોમાં ચોસાનો કહેર ચાલુ રહૃાો છે, ઉત્તર પ્રદૃેશ અન્ો ઝારખંડમાં ભારે વરસાદ અન્ો વીજળી પડવાથી ૧૭ લોકોના મોત થયા છે, હિમાચલ પ્રદૃેશ અને ઉત્તરાખંડમાં અન્ોક જગ્યાએ ભૂસ્ખલન થતાં ૩૦૦ રસ્તા બંધ છે કેરળમાં છેલ્લા ૪ દિૃવસમાં ૨૫ લોકોએ જીવ ગુમાવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ