આસામના નાગાંવ જિલ્લામાં સ્થિત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (ઝ્રઇઁહ્લ)ના કેમ્પમાં મંગળવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. ઝ્રઇઁહ્લના એક અધિકારીએ પોતાના જ બે સાથી જવાનો પર અચાનક સર્વિસ હથિયારથી ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બે જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના બાદૃ આરોપી અધિકારીએ પોતાની જાતને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના નાગાંવ જિલ્લાના કટીમારી વિસ્તારમાં આવેલી ઝ્રઇઁહ્લની ૩૪મી બટાલિયનના કેમ્પમાં બની હતી. નાગાંવના નાયબ પોલીસ અધિક્ષક પરિમિતા સરકારે જણાવ્યું કે ફરજ દૃરમિયાન આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (છજીૈં) બલ્લાની પ્રેમાબરમે અચાનક પોતાના સાથીદૃારો પર ગોળીબાર શરૂ કરી દૃીધો હતો. ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.ગોળીબારમાં હેડ કોન્સ્ટેબલ વિષ્ણુ પ્રસાદૃ બઘેલ અને સબ-ઇન્સ્પેક્ટર રામનવલ િંસહ યાદૃવને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
પીએમ વિરુદ્ધ ટિપ્પણી પર માફી માગ્યા છતાં ધમકીઓ મળતાં 15 વર્ષની સગીરાને 3 વખત ઘર બદલવું પડ્યું
જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન વિરુદ્ધ અભદ્ર ભાષા વાપરવા બદલ FIR નોંધાઈ હતી જંતર-મંતર પર પેપર... -
૧ લાખના બોન્ડ પર હાઈકોર્ટે કર્યા આસારામના ૨૦ દિૃવસના પેરોલ મંજૂર
સુનાવણી દૃરમિયાન રાજ્ય સરકારે પેરોલનો વિરોધ કર્યો હતા જોધપુર જેલમાં સગીર સાથે દૃુષ્કર્મના કેસમાં આજીવન કેદૃની... -
સુપ્રીમ કોર્ટની નવી માર્ગદર્શિકા: યૌન ઉત્પીડન કેસોમાં જજો માટે અસંવેદનશીલ શબ્દોનાં પ્રયોગ પર રોક
લજ્જા ભંગ, શીલ અને અસહાય મહિલા જેવા શબ્દો હવે અદાલતી ભાષામાંથી હટાવવાના આદેશ સુપ્રીમ કોર્ટે યૌન...
