સુપ્રિમ કોર્ટે આસારામના પુત્ર અને 2013ના દુષ્કર્મ કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવતા નારાયણ સાંઇને સુપ્રિમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે તેની સજા પર રોક લગાવવા અને તેની જામીનની માંગ પર હાલ કોઇપણ રાહત આપવાનો ઇન્કાર કર્યો છે. અદાલતે ગુજરાત હાઇકોર્ટમાં તેની પેન્ડીંગ આપરાધિક અપીલનો યથાસંભવ ત્રણ મહિનામાં નિકાલ કરવાનો આગ્રહ કર્યો હતો.સુપ્રિમ કોર્ટે નારાયણ સાંઇને કહ્યું હતું કે જો ત્રણ મહિનામાં ફેસલો ન આવી શકે છે. તમે હાઇકોર્ટમાં આત્મ વિશ્ર્વાસ સાથે દલીલ રાખો, અમે હાઇકોર્ટને સુનાવણી માટે કહીશું.
રિલેટેડ ન્યૂઝ
-
અંતરિક્ષમાં છોડાયેલા ઉપગ્રહોનો ભંગાર બન્યા જોખમ: લાઈવ સેટેલાઈટને બચાવવામાં લાગ્યા ધુરંધર
જો ઉપગ્રહો સાથે કાટમાળ ટકરાય તો ઈન્ટરનેટ સેવા ઠપ્પ થઈ જાય પૃથ્વીની ઓરબિટમાં 22માંથી 20 ભારતીય... -
લોન વસૂલાત પર RBI નો આકરો નિર્ણય : હવે દંડ-ધમકી બંધ થશે
1 જાન્યુઆરી 2027થી લાગું થશે નવા નિયમો ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લોન વસૂલાત અને રિકવરી... -
હિમાચલમાં બિયાસ નદી જળસ્તર ખતરાની નિશાની પર: તંત્ર હાઇએલર્ટ
દિૃલ્હી-એનસીઆરમાં ભારે વરસાદૃથી રસ્તાઓ સ્વિિંમગ પ્ાૂલ બન્યા હિન્દૃ મહાસાગરમાં વાદૃળોનો જમાવડો: દૃેશમાં અતિ ભારે વરસાદૃની શક્યતા...
