ખેડૂતો-દૃરિયા ખેડૂઓન્ો સતર્ક રહેવા સલાહ
દૃેશમાં ઉત્તર ભારતથી લઈને પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારત સુધી ચોમાસાના વાદૃળો ધોધમાર વરસી રહૃાા છે.
વરસાદૃની સાથે જોરદૃાર વાવાઝોડાએ અલગથી કહેર વર્તાવ્યો છે.
ક્યાંક વાદૃળ ફાટી રહૃાા છે તો ક્યાંક ભૂસ્ખલનને કારણે નુકસાન થયું છે.
ક્યાંક નદૃીઓ બે કાંઠે વહી રહી છે તો ક્યાંક ડેમ પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. ૈંસ્ડ્ઢએ આ અઠવાડિયે ૭ ઓગસ્ટ સુધી હવામાનનો મિજાજ આવો જ રહેવાનું અનુમાન લગાવ્યું છે અને દૃેશવાસીઓની સાથે ખેડૂતો અને માછીમારોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
ૈંસ્ડ્ઢ અનુસાર, બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ, દૃક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ અને હિમાચલ પ્રદૃેશ તથા આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ચોમાસું હાલ પૂરતું સક્રિય છે.
