ગુજરાતની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે પસંદગી

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્ર્નનો ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી રાજ્યમંત્રીનો જવાબ

ઈન્ડિયા-અહ (IndiaAl) મિશન હેઠળ ડેટા અને અઈં લેબ્સની સ્થાપના માટે ગુજરાતમાં 20 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ઈંઝઈંત) અને 17 પોલિટેકનિક સહિત કુલ 37 સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે. ઈંક્ષમશફઅહ ઋીિીંયિજસશહહત સ્તંભ હેઠળની આ લેબ્સ અઈં, ડેટા એનોટેશન (ઉફફિં અક્ષક્ષજ્ઞફિંશિંજ્ઞક્ષ), ડેટા ક્યુરેશન (ઉફફિં ઈીફિશિંજ્ઞક્ષ) અને એપ્લાઇડ ડેટા સાયન્સ (આાહશયમ ઉફફિં જભશયક્ષભય) માં તાલીમ આપશે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઇ.) સંબંધિત પ્રશ્નોના જવાબમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી જિતિન પ્રસાદ દ્વારા આ માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ’ઈંક્ષમશફઅહ જફિિિીંાં ઋશક્ષફક્ષભશક્ષલ સ્તંભ હેઠળ ગુજરાતમાં પ્રાદેશિક અઈં ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને રાજ્યના સ્ટાર્ટઅપ્સ, ખજખઊ અને શૈક્ષણિક સંસ્થાઓને લક્ષિત સહયોગ પૂરો પાડવા માટે બે (02) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (અઈં ઈજ્ઞઊત) ફાળવવામાં આવ્યા છે.
ઋીિીંયિજસશહહત સ્તંભ અન્વયે આપવામાં આવતી. ’ઈંક્ષમશફઅહ ઋયહહજ્ઞૂતવશા’ નો ઉદ્દેશ્ય દેશભરમાં અઈં રિસર્ચ કરી રહેલા અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને ડોક્ટરલ સ્કોલર્સને સહયોગ આપીને ભારતની અઈં ક્ષમતા (ઝફહયક્ષિં ઙશાયહશક્ષય) નું નિર્માણ કરવાનો છે. ગુજરાતને કુલ 23 ફેલોશિપ એનાયત કરવામાં આવી છે, જેમાં 4 અંડરગ્રેજ્યુએટ, 12 પોસ્ટગ્રેજ્યુએટ અને 7 ઙવઉ રિસર્ચ ફેલોશિપ સામેલ છે, જે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં અઈં સંશોધન અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપશે. મંત્રીના લેખિત જવાબમાં જણાવાયું હતું કે ’ઈંક્ષમશફઅહ ઈજ્ઞળાીયિં’ સ્તંભ 15 પેનલબદ્ધ કોમ્પ્યુટ સર્વિસ પ્રોવાઇડર્સ (ઈજઙત) મારફતે સ્ટાર્ટઅપ્સ, સંશોધકો, ખજખઊ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓને સરેરાશ પ્રતિ ૠઙઞ-કલાક આશરે 65 ના સબસિડી વાળા દરે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (ૠઙઞ) ની સુવિધા પૂરી પાડીને હાઇ-પર્ફોર્મન્સ અઈં કોમ્પ્યુટિંગ સુધીની પહોંચને સરળ અને સુલભ બનાવે છે. આ સંદર્ભમાં, ગુજરાતમાં ’ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ’ (ૠઈંક) અને ’ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ’ (અખઞક) સહિતની ગુજરાત-સ્થિત સંસ્થાઓને હાઇ-એન્ડ ૠઙઞ કોમ્પ્યુટની સબસિડી ધરાવતી સુવિધા ફાળવવામાં આવી છે. લેખિત જવાબમાં આપેલી માહિતી અનુસાર, ભારતની અઈં સ્ટ્રેટેજી 300 બિલિયનની વાર્ષિક આવક અને 60 લાખ કર્મચારીઓના વિશાળ સમૂહ ધરાવતા ભારતના વાઇબ્રન્ટ ઈંઝ ક્ષેત્ર પર આધારિત છે. કેન્દ્ર સરકારે 7 માર્ચ 2024 ના રોજ પાંચ વર્ષ માટે રૂ. 10,371.92 કરોડના કુલ બજેટ સાથે ’ઈંક્ષમશફઅહ ખશતતશજ્ઞક્ષ’ ને મંજૂરી આપી હતી. આ મિશન સાત મુખ્ય સ્તંભો મારફતે કાર્યરત છે.

રિલેટેડ ન્યૂઝ