ચુડાની ગેસ એજન્સીમાંથી એક લાખની રોકડ લઈ તસ્કરો છૂમંતર

સીસીટીવીમાં ચોર દેખાઈ ગયા
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા માં આવેલી માફક ઇન્ડિયન ગેસ એજન્સીમાં ચોરી થઈ છે તસ્કરો એજન્સી નું શટલ તોડીને આશરે એક લાખ રૂપિયા ની રોકડ રકમ ચોરી ફરાર થઈ ગયા હતા આ મામલે ચુડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ચુડા ના જોરાવરપરા મેન રોડ પર રહેતા અને માફક ઇન્ડિયા ગેસ એજન્સી ચલાવતા હનીફભાઈ અબ્દુલભાઈ જરગેલાને વહેલી સવારે ફોન આવ્યો હતો ફોન કરનારે જણાવ્યું કે ગેસ એજન્સીની ઓફિસનું શટર તૂટેલું છે અને ભાઈ તરત જ પરિવાર સાથે એજન્સી પર પહોંચ્યા હતા ત્યાં તપાસ કરતા જાણ થાય કે ઓફિસનું શટલ તોડીને અંદર પ્રવેશ કરાયો હતો આ ઘટનાની જાણ 112 હેલ્પલાઇન પર કરવામાં આવતા ચુડા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે એજન્સીમાં વાઘેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસીયા હતા ફૂટેજમાં દેખાય એવું કે ગઈ રાતે લગભગ ચાર વાગે ચાર અજાણ્યા શખ્સો એજન્સીમાં હતા તેઓ ઓફિસનું શટર તોડીને અંદર ગયા અને ટેબલમાં રાખેલી રોકડ રકમ ચોરી કરતા દેખાયા હતા. પોલીસની હાજરીમાં ઓફિસની તપાસ કરતા ટેબલમાં રાખેલા આશરે એક લાખ રૂપિયા રોકડ ગાયબ મળ્યા હતા હનીફભાઈ જળ ગેલાએ અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધાવી છે ચુડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા વધુ તપાસ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ