પોરબંદર 108ની ટીમે યુવક-યુવતીઓને આપી વિશિષ્ટ તાલીમ

પોરબંદર 108 ની ટીમે યુવા આપદા મિત્રના વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી. આ પ્રસંગે યુવા આપદા મિત્ર સ્કીમ અંતર્ગત તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને લોકોનો જીવ બચાવવા માટે માર્ગદર્શન પણ અપાયું હતું.
(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)

રિલેટેડ ન્યૂઝ