ખાનગી યુુનિવર્સિટીઓની સ્થાપના માત્ર નાણાં કમાવવાના ઉદ્દેશ્યથી થઇ છે જેના પર નિયંત્રણ યોગ્ય છે
સુપ્રિમ કોર્ટે ફરી એકવાર ખાનગી યુનિ.ના કામકાજ પર પ્રશ્ર્ન ઉપસ્થિત કરી ત્ોમન્ો છ સપ્તાહમાં કેટલી આવક પ્રાપ્ત કરી છે ત્ોનો હિસાબ રજૂ કરવા આદૃેશ આપ્યો હતો.
કોર્ટે સ્પષ્ટ શબ્દૃોમાં જણાવ્યું હતું કે, ખાનગી વિશ્ર્વવિદ્યાલયોનો ઉદ્દેશ્ય સમાજ સ્ોવાનો હોવો જોઇએ નહીં કે, શિક્ષણની આડમાં વધુ રૂપિયા રળી લેવા ત્ોવો ઉદ્દેશ્ય હોવો જોઇએ નહીં.
એક ખાનગી વિશ્ર્વવિદ્યાલયે ત્યાં અભ્યાસ કરતી છાત્રાની ફરિયાદૃ પર સુપ્રિમ કોર્ટે ખાનગી વિશ્ર્વ વિદ્યાલયો પાસ્ોથી ઘણા મહત્વના મુદ્દાઓ પર સ્પષ્ટીકરણ માંગ્યુ છે અલગ અલગ રાજ્યોમાં ખાનગી વિશ્ર્વ વિદ્યાલયો મનમાની ફી વિદ્યાર્થીઓ પાસ્ોથી વસુલ કરે છે સાથે આવી ખાનગી વિશ્ર્વ વિદ્યાલયો પર વાલીઓ દ્વારા વારંવાર કચવાટ રજૂ કરવામાં આવે છે.
વિશ્ર્વ વિદ્યાલયો દ્વારા અન્ય પ્રવૃત્તિઓના નામ પર વિદ્યાર્થીઓ પાસ્ોથી મોટી રકમ વસુલ કરવામાં આવતી હોવાની ફરિયાદૃો થઇ રહી છે. આથી િંચતાનો વિષય આ છે કે, વિદ્યાર્થીઓ તથા ત્ોમના વાલીઓ દ્વારા કરવામાં આવતી ફરિયાદૃોનો નિકાલ થતો નથી.
આ વખત્ો સુપ્રિમ કોર્ટે વિશ્ર્વ વિદ્યાલયોન્ો માત્ર ઓડિટ કરેલી બ્ોલેન્સ શીટ રજૂ કરવાનું કહૃાું નથી. પરંતુ વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રક્રિયા, પ્રશ્ર્નપત્રો બનાવવામાં જવાબદૃાર લોકોમાં કેટલી જાણકારી છે ત્ોની માહિતી પુસ્તકોની તપાસમાં પ્રબંધનની ભૂમિકા તથા ત્ો બાબત્ો સ્પષ્ટતા વગ્ોરે બાબતોની માહિતી માંગવામાં આવી છે.
કોર્ટે આ વાતનો ખુલાસો કરવા જણાવ્યું છે કે, દૃરેક વર્ષમાં શિક્ષકોએ કેટલા વર્ગમાં વિદ્યાર્થીઓન્ો અભ્યાસ કરાવ્યો આથી આ વાત સ્પષ્ટ થાયછે કે, સુપ્રિમ કોર્ટ વિશ્ર્વ વિદ્યાલયોમાં થતી તમામ પ્રવૃત્તિઓ પર બારીકાઇથી તપાસ કરવા માંગ્ો છે.
એક વાત સ્પષ્ટ છે કે, દૃેશમાં સરકારી વિશ્ર્વ વિદ્યાલયોની સરખામણીમાં ખાનગી વિશ્ર્વ વિદ્યાલયોની સંખ્યા વધુ છે. ખાનગી વિશ્ર્વ વિદ્યાલયોન્ો સરકાર પાસ્ો જમીનની ફાળવણીમાં છૂટની સાથે અન્ય સુવિધાઓ મળતી હોય છે ખાનગી વિશ્ર્વ વિદ્યાલયો શરૂઆતમાં પોતાનો ઉદ્દેશ્ય સામાન્ય વિદ્યાર્થીઓન્ો શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટેનો હોય છે.
પરંતુ સામાન્ય ષ્ટિકોણથી જોવામાં આવે તો આ વિશ્ર્વ વિદ્યાર્થીઓનો ઉદ્દેશ્ય માત્ર નાણાં રળવા પ્ાૂરતો હોય છે. વિશ્ર્વ વિદ્યાલયો એવી ફરિયાદૃો કરે છે કે, ફિ ઉપરાંત ત્ોમની પાસ્ોથી અન્ય ખર્ચાઓની પણ વસુલાત કરવામાં આવતી હોય છે આથી ત્ોમની ફરિયાદૃોનું કોઇ નિરાકરણ તુરંત થતું નથી.
દૃેશમાં ઘણી અદૃાલતો દ્વારા ખાનગી વિશ્ર્વ વિદ્યાલયના કામકાજ પર ઘણા પ્રશ્ર્નો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા આથી સુપ્રિમ કોર્ટે આ બાબતન્ો જનહિતનો પ્રશ્ર્ન માનીન્ો દૃેશની તમામ ખાનગી વિશ્ર્વ વિદ્યાલયોનો તપાસના દૃાયરામાં સમાવેશ કરવાનો સંદૃેશો આપ્યો છે.
અદૃાલત્ો દૃેશના બધા રાજ્યોના મુખ્ય સચિવોન્ો દૃોઢ મહિનાના રિપોર્ટ ત્ૌયાર કરવા આદૃેશ કર્યો છે સાથે આ રિપોર્ટમાં શિક્ષકો અન્ો કર્મચારીઓન્ો અપાતું વેતન, અલગ અલગ ભથ્થા, સ્ોવાની શરતો જણાવવા પણ સ્પષ્ટ સ્ાૂચના આપી છે ઉપરાંત અદૃાલત્ો સ્પષ્ટતા કરી છે કે, જે માહિતી માંગવામાં આવી છે ત્ો સંપ્ાૂર્ણ સાચી હોવી જરૂરી છે કોઇપણ બાબતન્ો છુપાવી શકાશે નહીં.
આથી એવી આશા રાખવી જોઇએ કે બધા રાજ્યોમાંથી વિશ્ર્વ વિદ્યાલયના રિપોર્ટ મળ્યા બાદૃ કેન્દ્ર સરકાર પણ જરૂરી પગલાં ભરશે જેમાં ખાનગી વિશ્ર્વ વિદ્યાલયોન્ો મનમાની કરતાં રોકી શકાય. શિક્ષણન્ો વ્યવસાયના સ્વરૂપમાં બદૃલવાના પ્રયાસન્ો અટકાવવો જરૂરી છે.
ખાનગી વિશ્ર્વ વિદ્યાલયોનું પ્રાથમિક લક્ષ્ય ગુણવત્તા યુકત શિક્ષણ પુરૂ પાડવાનું હોવું જોઇએ, પરંતુ ઘણીવાર વધુ પડતી ફી, અપ્ાૂરતી માળખાકિય સુુવિધાઓ, લાયકાત વગરના શિક્ષકો અને વ્યવસાયિકરણના કારણે વિદ્યાર્થીઓનું શોષણ થવાની ફરિયાદૃો સામે આવે છે ખાનગી વિશ્ર્વ વિદ્યાલયો પર અસરકારક અંકુશ અન્ો નિયંત્રણ મૂકવા આ મુજબના ઉપાયો કરવા જરૂરી છે.
રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કડક અને સ્વતંત્ર ‘પ્રાઇવેટ યુનિવર્સિટી રેગ્યુલેટરી કમિશનની રચના કરવી જરૂરી છે. યુનિ.ઓની શૈક્ષણિક ગુણવત્તા, ઇન્ફ્રાસ્ટ્રકચર, લેબ્સ, અન્ો શિક્ષકોની લાયકાતું દૃર વર્ષે થર્ડ પાર્ટી ઓડિટ ફરજિયાત બનાવવું જરૂરી છે.
સરકારી સ્તરે ફી નિર્ધારણ સમિતિ બનાવીન્ો યુનિ.ના વહીવટી ખર્ચ, સગવડો અન્ો ગુણવત્તાના આધારે ફી નક્કી કરવા મંજૂરી આપવી જોઇએ યુનિ.માં વિવિધ કોર્ષ માટે મહત્તમ ફીની મર્યાદૃા નક્કી કરવી જેથી મનસ્વી રીત્ો ફી વધારી શકાય નહીં.
