અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદૃની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ત્રણ દિૃવસ ભારેથી અતિભારે વરસાદૃની આગાહી સાથે રેડ, ઓરેન્જ અન્ો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદૃ વરસાદૃ અંગ્ો કોઇ ચેતવણી અપાઇ નથી. આજે અમદૃાવાદૃ, આણંદૃ, નવસારી, વસસાડ, ભાવનગર અન્ો બોટાદૃ જિલ્લામાં અતિભારે વરસાદૃનું રેડ એલર્ટ અપાયું છે. ગાંધીનગર, પંજમહાલ, અને દૃાહોદૃ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લાઓમાં અમુક સ્થળોએ ખૂબ ભારે વરસાદૃની પ્રબળ શક્યતા છે. આવતીકાલ શનિવારે અમદૃાવાદૃ, આણંદૃ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, બોટાદૃ, જિલ્લાઓમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદૃની પ્રબળ શક્યતા છે. જેથી આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદૃ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ભરૂચ, અમરેલી, મોરબી અન્ો કચ્છના જિલ્લાઓમાં થોડા વિસ્તારોમાં ભારે વરસાદૃ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે ૩૦થી ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ્ો પવન ફુંકાશે.
રવિવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદૃની શક્યતા છે. એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદૃ વરસી શકે છે. અમદૃાવાદૃ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદૃની સંભાવના છે.
