દૃક્ષિણ-મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્રસ્વરૂપ:સર્વત્ર જળબંબાકારની સ્થિતિ

અંબિકામાં ૧૯, ડોલવણમાં ૧૪ અન્ો વાંસદૃામાં ૧૩ ઇંચ વરસાદૃ

નદૃીઓ, નાળા, જળાશયો છલકાયા:કાંઠા વિસ્તારના ગામોન્ો એલર્ટ કરાયા

ખેડા-આણંદૃમાં તોફાની વરસાદૃ:નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓ પાણીમાં ગરકાવ:જનજીવન પ્રભાવિત

દૃક્ષિણ અન્ો મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બ્ોિંટગ કરી હતી, સુરત, ખેડા, ડાંગ, આણંદૃ, તાપી, નર્મદૃા સહિતના જિલ્લાઓમાં ભારે પવન અન્ો ગાજવીજ સાથે મુશળધાર વરસાદૃ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારો બ્ોટમાં ફેરવાયા હતા, અન્ોક સોસાયટીઓ- દૃુકાનોમાં વરસાદૃી પાણી ઘૂસી જતા માલસામાનનો વ્યાપક નુકશાન થયું હતું ભારે વરસાદૃના કારણે માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. મોટાભાગની નદૃીઓ, નાળા, જળાશયો છલકાયા છે, જેના કારણે કાંઠા વિસ્તારના ગામોન્ો અલર્ટ કરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ