ચોમાસા ની ઋતુની શરૂઆત થતાં જ કુદરત જાણે સોળે કળાએ ખીલી ઊઠે છે. ચારેય તરફ પથરાયેલી લીલીછમ હરિયાળી, ઠંડો પવન અને વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિનો નજારો અત્યંત નયનરમ્ય બની જાય છે. આવા મનોહર વાતાવરણમાં જ્યારે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર પોતાના રંગબેરંગી પીંછા ફેલાવીને આનંદથી કળા કરે છે, ત્યારે કુદરતનું અદભુત અને અલૌકિક સૌંદર્ય સર્જાય છે. પ્રસ્તુત તસ્વીર મેંદરડાના એક ખેતરની છે.
રિલેટેડ ન્યૂઝ
-
સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ: ર ઇંચ સુધીનો વરસાદ
વોલમાર્ક લો પ્રેશર નબળુ પડતા તા.7 ઓગષ્ટ સુધી છુટો છવાયો વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી જુનાગઢમાં... -
વારસાના જતન સાથે સંસ્કાર અને સંસ્કૃતિ આપણા સ્વભાવમાં હોવા જોઈએ : CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રાજકોટમાં રૂ.268 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ -ખાતમૂહુર્ત કરાયું 268 કરોડના વિકાસ... -
૭ ઓગસ્ટ સુધી હવામાન ખરાબ રહેવાનું અનુમાન
ખેડૂતો-દૃરિયા ખેડૂઓન્ો સતર્ક રહેવા સલાહ દૃેશમાં ઉત્તર ભારતથી લઈને પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારત સુધી ચોમાસાના વાદૃળો...
