પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદૃારે હવે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી

અરજદૃારની નાગરિકતા અને ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરવાની રહેશે

રાજ્યના પોલીસ વડાએ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા આદૃેશ આપ્યા

રાજ્યના પોલીસ વડા જ્ઞાન્ોન્દ્રિંસહ દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરીફિકેશન પ્રક્રિયાન્ો વધુ પારદૃર્શક અને સરળ બનાવવા માટે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓન્ો મહત્વપ્ાૂર્ણ દિૃશા-નિર્દૃેશો આપવામાં આવ્યા છે.
નાગરિકોન્ો પાસપોર્ટ વેરિફિકેશન માટે બિનજરૂરી ધક્કા ન ખાવા પડે ત્ો હેતુથી વહીવટી પ્રક્રિયામાં કેટલાક મહત્વના સુધારા અંગ્ોની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.
પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતોમાં પાસપોર્ટ અરજદૃારોન્ો વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાત્ો રૂબરૂ બોલાવવાની કોઇ આવશ્યકતા રહેેશે નહીં. પોલીસ વેરિફિકેશન દૃરમ્યાન માત્ર અરજદૃારની નાગરિકતા અન્ો ત્ોમના ગુનાહિત પ્ાૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની છે.
પોલીસ્ો પાસપોર્ટ અરજદૃારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલું જ નહીં, પોલીસ્ો અરજદૃારન્ો રૂબરૂ મળવાની અરજદૃારની સહી લેવાની પણ જરૂરિયાત લાગ્ો, ત્ોવા અપવાદૃરૂપ કિસ્સામાં જ પોલીસ્ો રહેઠાણ સ્થળની લેવાની રહેશે. જો કે, આ સંજોગોમાં પણ અરજદૃારન્ો પોલીસ્ો સ્ટેશન બોલાવવાની આવશ્યતા નથી. રાજ્ય પોલીસ વડાએ પોલીસ અધિકારીઓન્ો આ સ્ાૂનાઓનું કડકપણે પાલન કરવી આદૃેશ આપ્યો છે.

રિલેટેડ ન્યૂઝ