UPI ટ્રાન્જેક્શન પર વેપારીઓ પાસેથી MDR વસુલવાની દરખાસ્ત સામે જીટીએફનો વિરોધ

રિટેલ અને હોલસેલ વેપારીઓને એમડીઆરમાંથી બાકાત રાખવાની રજૂઆત

આ અંગ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન ના પ્રમુખ જયેન્દ્ર તન્ના એ જણાવ્યું છે કે, રૂ. 2,000થી રૂ. 75,000 સુધીના ઞઙઈં વ્યવહારો પર વેપારીઓ પાસેથી ખઉછ વસૂલવાની દરખાસ્ત સામે સખત વિરોધ નોંધાવ્યો છે. ૠઝઋએ સ્પષ્ટ જણાવ્યું છે કે રિટેલ અને હોલસેલ વેપારીઓને આ ખઉછ વ્યવસ્થામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવા જોઈએ.
ૠઝઋએ જણાવ્યું કે ઞઙઈં ભારતની ગૌરવપૂર્ણ ડિજિટલ સિદ્ધિ છે અને વેપારી સમુદાયે તેના વ્યાપક સ્વીકારમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ કરોડો વેપારીઓ પાસેથી લાખો-કરોડો નાના વ્યવહારો પર ખઉછ વસૂલવાથી માત્ર નાણાકીય બોજ જ નહીં, પરંતુ ટ્રાન્ઝેક્શન-વાઇઝ કપાત, હિસાબ, રિકન્સિલિયેશન, રિવર્સલ અને ફરિયાદો માટે વિશાળ વહીવટી વ્યવસ્થા ઊભી કરવી પડશે.
ૠઝઋએ તેના બદલે ઊભજ્ઞતુતયિંળ-બફતયમ ઋીક્ષમશક્ષલ ખજ્ઞમયહ સૂચવ્યો છે. તેમાં બે વિકલ્પો સૂચવવામાં આવ્યા છે:

  1. બેન્કો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને ઞઙઈંના અન્ય મોટા લાભાર્થીઓ પાસેથી તેમના ટ્રાન્ઝેક્શન વોલ્યુમ/વેલ્યુના આધારે યોગદાન.
  2. મોટા સંસ્થાકીય, કોર્પોરેટ, બલ્ક અને હાઇ-વેલ્યુ ઓટોમેટેડ વ્યવહારો પર સિસ્ટમ દ્વારા જ કેન્દ્રિય અને સ્વચાલિત નાનું યોગદાન. આ રીતે કરોડો વેપારીઓ પાસેથી નાના-નાના ચાર્જ વસૂલવાની જગ્યાએ મર્યાદિત સંસ્થાકીય સ્તરે કેન્દ્રિય વસૂલાત થઈ શકે છે, જે વધુ સરળ અને ઓછા વહીવટી ખર્ચવાળી બની શકે છે.
    ૠઝઋએ વધુમાં જણાવ્યું કે વેપારીઓ પર ઞઙઈં સ્વીકારવાનો વધારાનો ખર્ચ મૂકવો યોગ્ય નથી. ઞઙઈંએ વેપારીઓને રોકડમાંથી ડિજિટલ પેમેન્ટ તરફ વળવામાં મદદ કરી છે. ઞઙઈંને વેપારી માટે સરળ અને ખર્ચમુક્ત રાખવાથી ડિજિટલ પેમેન્ટ તરફનો આ પરિવર્તન વધુ મજબૂત રહેશે.
    ૠઝઋની મુખ્ય માંગ છે કે, રિટેલ અને હોલસેલ વેપારીઓને પ્રસ્તાવિત ઞઙઈં ખઉછ વ્યવસ્થામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવે અને ઞઙઈંના ખર્ચ માટે વૈકલ્પિક ઊભજ્ઞતુતયિંળ-બફતયમ ઋીક્ષમશક્ષલ ખજ્ઞમયહ અપનાવવામાં આવે. તેમ અંતમાં જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ