મુળી તાલુકાના ખાટડી ગામ નજીક આવેલી જ્ઞાન વાવ વિસ્તારમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે અહીં માલધારીઓ પોતાના પશુઓ ચરાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક કુતરા જેવા દેખાતા એક અજાણ્યા હિંસક પ્રાણીએ પશુઓના ઝુંડ પર ત્રાટકીને ભારે તારાજી સર્જી હતી આ હુમલામાં 22 જેટલા ઘેટા બકરા ના મોત નીપજિયા હતા. જેના કારણે સમગ્ર પંથકના પશુપાલકોમાં ભારે ફાફડા સાથે દહેજતનો માહોલ વ્યાપી ગયો છે પ્રત્યક્ષદશી માલધારીઓના જણાવ્યા અનુસાર કુતરા જેવો દેખાવ આ અજાણ્યા પ્રાણીઓ અત્યંત હિંચક બની પશુઓ પર હુમલો કર્યો હતો. નવાઈની વાત એ છે કે આ પ્રાણીએ એક પણ પશુને ખાધા નથી પરંતુ માત્ર પોતાના તે ક્ષણે પંજા વડે દાંત વડે પશુઓને બચકા ફરી ફાડી નાખી મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ અંગે માલધારીઓએ રણછોડભાઈ મોતીભાઈ સહિતના જણાવ્યુ હતું કે અચાનક કુતરા જેવું દેખાતું અલગ પ્રકારનું પ્રાણી ઘેટા બકરાના ઝુંડમાં આવી પહોંચી હતું અને તમામ પશુઓને ગળાના ભાગે બચકું ભરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે માલધારીઓ બચાવવા વચ્ચે પડતા તેમના પર પણ હુમલો કર્યો હતો સદતશિબે માલધારીને કઈ થયું નથી જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાય તેવી અમારી માંગ છે એક સાથે 22 પશુઓના મોતથી માલધારી પરિવાર પર આર્થિક આફત આવી પડી છે.
જ્ઞાન વાવ વિસ્તારમાં અવારનવાર પશુપાલકો પશુ ચરાવવા જતા હોય છે ત્યારે આજ અજાણ્યા પ્રાણનો હોય સતત તોડાતો રહે છે જે તંત્ર દ્વારા વહેલી તકે આ પ્રાણીને પકડવામાં નહીં આવે તો ભવિષ્યમાં માનવ જિંદગી પર મોટું જોખમ ઊભું થઈ શકે છે ગ્રામ જનોએ આર્થિક વળતર અને પ્રાણીને ત્વરિત પકડવાની માંગ કરી છે
