હારના પૂર્ણિયાથી અપક્ષ સાંસદૃ પપ્પુ યાદૃવ પર તેમના દિૃલ્હી સ્થિત નિવાસસ્થાને એક વ્યક્તિએ હુમલો કર્યો. પપ્પુ યાદૃવ પ્રેસ કોન્ફરન્સ કરી રહૃાા હતા, તે દૃરમિયાન એક વ્યક્તિએ તેમના પર જૂતું ફેંક્યું. આ પછી પપ્પુના સમર્થકોએ તેની સાથે મારપીટ કરી.
પપ્પુએ આરોપ લગાવ્યો કે એક યુવકે ચાકુ લઈને તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહૃાું કે કેટલાક બાબા રોજ કહે છે – મને મારી નાખો, બાળી નાખો, અમે ?૫૧ લાખ આપીશું. અમે એક વ્યક્તિને પકડીને પોલીસને હવાલે કર્યો. પોલીસ આરોપીને પકડીને લઈ ગઈ છે. તેની વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી છે.
આ પહેલાં વારાણસીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને બે સાંસદૃો પપ્પુ યાદૃવ અને અવધેશ પ્રસાદૃ વિરુદ્ધ હ્લૈંઇ નોંધાઈ છે.
આ રિપોર્ટ દિૃલ્હીમાં સંસદૃ ભવનની બહાર રામ મંદિૃર દૃાન ચોરી પ્રકરણમાં નાટક કરવા વિરુદ્ધ થઈ છે.
સંસદૃના ચોમાસુ સત્રના ૧૦મા દિૃવસે શુક્રવારે બિહારના પૂર્ણિયાથી અપક્ષ સાંસદૃ પપ્પુ યાદૃવે અનોખી રીતે વિરોધ પ્રદૃર્શન કર્યું હતું. અયોધ્યાના રામ મંદિૃરમાં દૃાનની રકમમાં ગેરરીતિના મુદ્દાને લઈને તેઓ ભગવા વસ્ત્રો અને સાધુના વેશમાં સંસદૃ ભવન પહોંચ્યા.
