સોનામાં રૂા.૪૦૦૦ અને ચાંદીમાં રૂા.૮૫૦૦નો ઘટાડો

બ્રેન્ટ ક્રુડ ૧૦૮ ડોલરન્ો પાર

શેરબજારમાં આજે કડાકો સર્જાયો હોવાની સાથોસાથ સોના-ચાંદી તથા ક્રુડ તેલ ઉપરાંત રૂપિયામાં પણ જબરદસ્ત વધઘટ થઇ હતી. બ્રેન્ટ ક્રુડ 108 ડોલરની વટાવી ગયું હતું. જયારે સોનામાં 4000 તથા ચાંદીમાં 8300 રૂપિયાનો પ્રચંડ કડાકો સર્જાયો હતો.
વૈશ્ર્વિક ઘટનાક્રમો વચ્ચે આજે ક્રુડ તેલના ભાવ ફરી એક વખત સળગ્યા હતા. વિશ્ર્વ બજારમાં ડબલ્યુટીઆઇ ક્રુડ 3%થી વધુ ઉંચકાઇને 9પ.49 ડોલર થયું હતું. બ્રેન્ટ ક્રુડ 3%થી વધુ વધીને 108 ડોલરની સપાટી કુદાવી ગયા બાદ 107.70 ડોલર સાંપડયું હતું. ક્રુડ તેલની તેજી ભારતીય અર્થતંત્રને પણ મોટો ફટકો મારે તેવી આશંકા વ્યકત
સોના-ચાંદીમાં જોરદાર કડાકો હતો. વિશ્ર્વ બજારમાં સોનુ એક જ દિવસોમાં 140 ડોલરના પ્રચંડ કડાકાથી 414પ ડોલર થયું હતું. હાજર સોનુ 3800 ઘટીને 1,પર,100 હતું. સોનુ વાયદામાં 4000ના ગાબડાથી 1,46,87પ હતું. હાજર ચાંદી 8પ00ના કડાકાથી ર,ર9,પ00 હતી જયારે વાયદામાં 7900 ઘટીને ર,ર6,760 હતી. કરજન્સી માર્કેટમાં પણ ડોલર સામે રૂપિયો પટકાયો હતો અને 1પ પૈસાના ઘટાડાથી 9પ.98 સાંપડયો હતો.

રિલેટેડ ન્યૂઝ