લેહના ખૂબ ઉંચાઇવાળા વિસ્તારોના ખેતરમાં લિલિયમ નામની પ્રજાપતિના ફુલો

લેહના ખૂબ ઉંચાઇવાળા વિસ્તારોના ખેતરમાં લિલિયમ નામની પ્રજાપતિના ફુલો ખીલી ઉઠેલા નજરે પડે છે લિલિયમ એક એવી પ્રજાતિ છે જે બલ્બમાંથી ઉગ્ો છે. લેહ લદૃાખના લેફ: ગવર્નર વિનયકુમાર સકસ્ોનાએ કારગિલ, દ્રાસ, શાય, ચાંગથાંગ અને ઝન્સ્કારના ડેપ્યુટી કમિશ્નરોન્ો ત્ોમના વિસ્તારમાં આ લિલિયમ પુષ્પોન્ો ઓળખી કાઢીન્ો દૃરેક વિસ્તારમાં ઓછામાં ઓછા ૨૦ એકર જમીનમાં લિલિયમના ફુલોના કોમર્સિયલ ફલોરિકલ્પર અને સ્થાનિક પ્રવાસન વિકસાવવા નિર્દૃેશ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ