દૃાનની રકમમાંથી રૂા.૨૭૯ કરોડ રૂપિયાની કરચોરી એક પક્ષે નકલી વિમો અન્ો રિપોર્ટ બતાવી ચૂંટણી
પંચન્ો મોકલી દિૃધા હતા
આ દૃાવો કોઇ કરી શકે ત્ોમ નથી કે, ભારતમાં રાજકીય પક્ષો ફંડ ફાળો અથવા દૃાનની ઉઘરાણી કર્યા વગર પ્રજાનું કામ કરી રહૃાા છે. મોટાભાગના લોકશાહી દૃેશોમાં રાજકીય પક્ષોની ગતીવિધીમાં ફંડ ફાળાથી ઉઘરાવેલા રૂપિયાથી ચાલતી હોય છે. વિકસિત દૃેશોમાં રાજકીય પક્ષોના મળતા દૃાનની પ્રક્રિયા પારદૃર્શક બનાવી છે. પરંતુ ભારતમાં ચૂંટણી બોન્ડ જેવી વ્યવસ્થા સફળ ન થવાનું કારણ આ છે કે, રાજકીય પક્ષોએ પોતાના મળેલી ફંડની રકમન્ો અઘોષિત કવચ પહેરાવી રાખ્યું છે.
આથી રાજકીય પક્ષો ફંડ ફાળાના નામે થતી કરચોરી અન્ો કમિશન ખોરી કરવા માંડે તો સમગ્ર વ્યવસ્થા પર પ્રશ્ર્ન ઉપસ્થિત થવો સ્વભાવિક છે. ગુજરાતમાં ઇન્કમટેક્ષ વિભાગ્ો રાજકીય પક્ષોન્ો મળેલા ફંડફાળામાં કરચોરીનો જે મામલો પકડી લીધો છે એ આ બાબત દૃર્શાવે છે કે, રાજકીય પક્ષો માટે ફંડ ફાળો અથવા દૃાનનો ધંધો કેટલો ‘સ્વચ્છ થઇ રહૃાો છે.
સ્વતંત્રતા અભિવ્યક્તિ તથા સત્યવાદૃી રક્ષક જેવા નામો રાખીન્ો આ રાજકીય પક્ષોએ ભ્રષ્ટ્રાચારના દૃરવાજા એવી રીત્ો ખોલી નાંખ્યા છે કે, કરોડો રૂપિયા મેળવીન્ો મોટા કરદૃાતાઓન્ો આવકવેરાની છૂટનો લાભ આપવામાં આવી રહૃાો છે. બ્ોનામી કંપનીઓમાં આ રકમ ટ્રાન્સફર કરીન્ો બાકી રકમ દૃાન આપનારાઓન્ો રોકડ પરત આપીન્ો ખુલ્લી રમત રમાઇ રહી છે. અમદૃાવાદૃની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચમાં
જે એફઆઇઆર નોંધવામાં આવી છે ત્ોમાં જણાવ્યા મુજબ આશરે ૨૭૯ કરોડ રૂપિયાની કરચોરી કરનારો આ રાજકીય પક્ષ નકલી બિલ તથા રિપોર્ટ બનાવી ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યા હતા.
અ ગડબડીમાં જે પક્ષો ઉભા કરવામાં આવ્યા હતા ત્ો ચૂંટણી લડવા માટે નહીં પરંતુ આવા પક્ષોનો ઉપયોગ માત્ર કમિશન મેળવવા માટે થતો હોય છે કારણ કે રાજકીય પક્ષોન્ો જેટલી રકમનું દૃાન આપવામાં આવે છે ત્ોનાથી કરવેરામાં છૂટ મળતી હોય છે આથી દૃાન આપવા વાળાઓ ટીડીએસના બદૃલે દૃાનની રકમની રસીદૃ બનાવી ટેકસમાં છૂટ મેળવવાનો પ્રયાસ કરે છે.
એવી કહેવત છે કે, જમણા હાથથી કરવામાં આવેલું દૃાન ડાબા હાથન્ો ખબર પડવી જોઇએ નહીં સાંભળવા તથા કહેવામાં આ વાત ઘણી યોગ્ય લાગ્ો છે પરંતુ જ્યારે દૃાન રાજકીય પક્ષોન્ો આપવામાં આવે છે ત્યારે પ્રશ્ર્ન આ ઉપસ્થિત થાય છે કે, રાજકીય પક્ષો આ મળેલી દૃાનની રકમ ક્યાં ઉપયોગમાં લેવાઇ, કેટલી ઉપયોગમાં લેવાઈ ત્ોની સ્પષ્ટતા કેમ કરતા નથી.
ભારતમાં ચૂંટણી લડતા વિવિધ પક્ષોની સંખ્યા ઘણી મોટી છે જેમનું રોજબરોજના રાજકારણમાં કોઇ અસ્તિત્વ હોતું નથી ત્ોમનો ઉદ્દેશ્ય માત્ર ચૂંટણી આવે ત્યારે હરીફ ઉમેદૃવારો સામે ઉભો
રહેવા પ્ાૂરતો હોય છે ત્યારબાદૃ આવા રાજકીય પક્ષોના ઉમેદૃવારો ચૂંટણી નહીં લડવા માટે અને ભરેલું ચૂંટણી ફોર્મ પરત લેવા
માટે અન્ય રાજકીય પક્ષો પાસ્ોથી મોટી રકમની માંગણી કરે છે અને આ રીત્ો રૂપિયા રળી લેવાની વૃત્તિ હવે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા કરવામાં આવે છે આથી આ બાબત સ્પષ્ટ છે કે, કાળાનાણાનો ઉપયોગ આવી બાબતોમાં મુખ્ય સ્વરૂપ્ો
થાય છે.
સામાન્ય ષ્ટિએ જોવામાં આવે તો રાજકીય ફંડીગ અને ચૂંટણી ખર્ચનો મુદ્દો ચૂંટણી પંચ સાથે જોડાયેલી બાબતોનો એક ભાગ છે જ્યારે આ બાબતો ચૂંટણી પંચ સમક્ષ આવે છે ત્યારે ચૂંટણીમાં સુધારા માટે અત્યાર સુધીમાં કરવામાં આવેલા ફેરફારોમાં હજુ વધુ સુધારા કરવાની જરૂર હોય ત્ોમ જણાય છે. રાજકીય પક્ષો દ્વારા દૃાન કે ફંડફાળો ઉઘરાવવાની પ્રક્રિયા અને ત્ો દ્વારા થતી કરચોરી અન્ો કમિશનખોરી પર લગામ લગાવવી પડશે.
રાજકીય પક્ષોન્ો મોટા ઉદ્યોગ ગ્ાૃહો કે કોર્પોરેટ જૂથો દ્વારા કરોડો રૂપિયાનુ દૃાન આપવામાં આવે છે આ દૃાન આપવા પાછળના મુખ્ય કારણો આ મુજબ છે. ઉદ્યોગો પોતાના ક્ષેત્રન્ો ફાયદૃો થાય ત્ોવા નિર્ણયો ટેકસમાં છૂછછાટ કે આયાત-નિકાસ નીતિઓ પોતાના પક્ષમાં રહે ત્ો માટે રાજકીય પક્ષો સામે સારા સંબંધો જાળવી રાખવા માંગ્ો છે. મોટા પ્રોજેકટ્સ ઇન્ફ્રાસ્ટકચર, કોન્ટ્રાકટ્સ ખાણકામ કે ન્ોચરલ રિસોર્સિસસના લાયસન્સ મેળવવામાં રાજકીય પીઠબળ કે સહયોગ ઉપયોગી સાબિત થાય છે. સત્તામાં ગમે ત્ો પક્ષ આવે, ઉદ્યોગ ગ્ાૃહોન્ો ધંધો ચાલતો રહે ત્ો માટે ત્ોઓ શાસક અને વિપક્ષ બન્ો પક્ષોન્ો દૃાન આપ્ો છે આથી ત્ોમન્ો ભવિષ્યમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ કે મંત્રીઓ સુધી પહોંચ સરળતાથી મળે છે.
સ્થિર સરકાર અને અનુકૂળ કાયદૃો અને વ્યવસ્થાનું વાતાવરણ ધંધાના વિકાસ માટે જરૂરી હોય છે જે માટે ત્ોઓ રાજકીય સ્થિરતાન્ો ટેકો આપ્ો છે ભારતમાં ‘ઇલેકટોરલ ટ્રસ્ટ કે યોગ્ય માધ્યમો દ્વારા આપવામાં આવતા રાજકીય દૃાન પર ટેકસ એકટ હેઠળ છૂટ મળે છે.
