ગ્રાહકો દ્વારા પસંદ કરાયેલ, એમેઝોન ઈન્ડિયાએ તેની ’બેસ્ટ ઈન ટેક એવોર્ડ્સ 2026’ની બીજી આવૃત્તિના વિજેતાઓની ઘોષણા કરી

એમેઝોન ઈન્ડિયાએ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેના ’બેસ્ટ ઈન ટેક એવોર્ડ્સ’ (ઇઈંઝઅ)ની બીજી આવૃત્તિના વિજેતાઓની ઘોષણા કરી. આ એવોર્ડ્સ સ્માર્ટફોન, ઝટ, લેપટોપ, ટેબ્લેટ અને વેરેબલ્સ તેમજ ઓડિયો, કેમેરા અને હોમ એપ્લાયન્સિસ સહિત વર્ષની શ્રેષ્ઠ ક્ધઝ્યુમર ટેક્નોલોજીને સન્માનિત કરે છે. વિજેતાઓ ત્રણ તબક્કામાં નક્કી કરવામાં આવ્યા હતા: બજારના વિશ્લેષણ દ્વારા દરેક શ્રેણીમાં સર્વોચ્ચ રેટિંગ ધરાવતા ઉત્પાદનોની ઓળખ કરવામાં આવી, જેના પછી એક જ્યુરીએ તેમનું મૂલ્યાંકન કરીને શોર્ટલિસ્ટ કર્યા અને ગ્રાહકોએ નિર્ણાયક મત આપ્યો. 8 ઓક્ટોબરથી શરૂ થતા ’એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026’ દરમિયાન ગ્રાહકો વર્ષના શ્રેષ્ઠ ટેક ઉત્પાદનોની ખરીદી આકર્ષક કિંમતોએ કરી શકે છે.
“ટૂંકા સમયમાં જ, ‘ધ બેસ્ટ ઇન ટેક એવોર્ડ્સ’ ભારતમાં ક્ધઝ્યુમર ટેક્નોલોજી માટે એક માપદંડ બની ગયા છે. દરેક વિજેતાએ બે વખત પોતાનું સ્થાન મેળવ્યું છે-સૌપ્રથમ અળફુજ્ઞક્ષ.શક્ષ પર સૌથી વધુ રેટિંગ મેળવનાર ઉત્પાદનોમાંના એક તરીકે અને ત્યારબાદ ગ્રાહકોના મત દ્વારા. તેની માત્ર બીજી આવૃત્તિમાં જ, ઇઈંઝઅ એ ગ્રાહકોને પસંદ આવતા ઉત્પાદનોની ઉજવણી કરવા માટે ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણી નામોને એકસાથે લાવ્યા છે. તેમજ, ‘એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ’ને ધ્યાનમાં રાખીને, તે ગ્રાહકોને આ વર્ષે ખરીદવા માટેના શ્રેષ્ઠ ટેક ઉત્પાદનોની વિશ્વસનીય શોર્ટલિસ્ટ ઉપલબ્ધ કરાવે છે,” એમ ઝેબા ખાન, ડિરેક્ટર – ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, એમેઝોન ઇન્ડિયાએ જણાવ્યું.
આ વર્ષના વિજેતાઓમાં મુખ્ય ઉત્પાદનોના લોન્ચિંગથી લઈને રોજિંદા જીવનની પસંદગીની વસ્તુઓનો સમાવેશ થાય છે. સેમસંગ ગેલેક્સી જ26 અલ્ટ્રાને ’સ્માર્ટફોન ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો, ગેલેક્સી ણ ફોલ્ડ8 એ ’બેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોન’નો ખિતાબ મેળવ્યો અને શાઓમી 17 સિરીઝે ’બેસ્ટ કેમેરા સ્માર્ટફોન’નો એવોર્ડ જીત્યો. ઝટ ની વાત કરીએ તો, સોની બ્રાવિઆ 2ખ2 ને ’મોસ્ટ ટ્રસ્ટેડ ઝટ ઓફ ધ યર’ નો ખિતાબ મળ્યો, જ્યારે સ્થાનિક બ્રાન્ડ લુમીઓએ તેના ટશતશજ્ઞક્ષ 9 માટે ’મોસ્ટ ટ્રેનિ્ંડગ ઝટ ઓફ ધ યર’ નો એવોર્ડ જીત્યો. મેટા રે-બેન સ્માર્ટ ગ્લાસીસ (જનરેશન 2) ને ’બ્રેકથ્રુ પ્રોડક્ટ ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ