સ્ટેટ મોનીટરીંગ સ્ોલની પાંચ ટીમોનું સફળ ઓપરેશન: રોકડ, ૨૯ વાહનો, ૧૭૬ મોબાઇલ ફોન કબ્જે કર્યા
આંગડિયા પ્ોઢીની કામગીરી બાબત્ો ચાલતી તપાસ
શહેરના દૃરિયાપુરના વાઘજીપુરા ખાત્ોના મનપસંદૃ જીમખાનામાં એસએમસીની ટીમોએ જુગાર અંગ્ો છાપો મારી ૧૮૭ન્ો ઝડપી પાડી રોકડ, વાહનો સહિતનો લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ શહેરના દૃરિયાપુર વિસ્તારના વાઘજીપુરામાં આવેલા મનપસંદૃ જીમખાનામાં અગાઉ પણ પોલીસ્ો જુગાર બાબત્ો દૃરોડા પાડી મોટી સંખ્યામાં જુગારીઓ અને લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દૃરમ્યાનમાં સ્ટેટ મોનીટરીંગ સ્ોલન્ો આ જીમખાના ફરીથી ધમધમતું થયું હોય ત્ોવી બાતમી મળી હતી ત્ોથી એસપી મયુર ચાવડાના માર્ગદૃર્શન હેઠળ બ્ો દિૃવસથી પાંચ ટીમો બનાવીન્ો ત્ોની તપાસ ચાલી રહી હતી.
ત્યારબાદૃ ગત મોડી રાત્રે અચાનક જ એસએમસીની ટીમોએ સીસીટીવી કેમેરા ધરાવતા જીમખાનામાં એક સાથે મોકો મળતા છાપો માર્ય હતો.
પોલીસ્ો ત્યાંથી અમદૃાવાદૃ, સૌરાષ્ટ્ર સહિતના ૧૮૭ વ્યક્તિઓન્ો સકંજામાં લીધા હતા આ ઉપરાંત ત્યાંથી ૧૭૬ મોબાઇલ ફોન આશરે રૂા.૩,૩૦,૦૦૦ કબ્જે લીધા હતા જ્યારે ૨૯ કાર, દ્વિચક્રી વાહનો પણ હસ્તગત કર્યા હતા ત્ોમજ ત્ો બાબત્ો કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ જામખામાં પ્લાસ્ટીક કોઇનની મદૃદૃથી જુગાર રમાતો ન હતો ત્ોઓ કાગળ ઉપર રેકોરડ રાખતા હતા ત્ોમજ નાણાંની હેરાફેરી આંગડિયાપ્ોઢીઓથી પણ થતી હોવાનુંં જાણવા મળ્યું હતું.
જીમખાનામાંથી કેટલીક વ્યક્તિઓ નાસી છુટી હોવાનું પણ જાણવા મળ્યું હતું ત્ો બાબત્ો પોલીસ્ો તપાસ શરૂ કરરી હતી.
ગામો ઉર્ફે ગોવિંદૃ પટેલ આ જીમખાનાનો સંચાલક હોવાનું જાણવા મળ્યું હતું. કબ્ાૂતરબાજીમાં સંડોવાયેલા બોબી પટેલનું કન્ોકશન એસપી ચાવડાએ નકારી કાઠયું હતું.
