૩ વિદ્યાર્થીઓની એજન્સીઓએ કરી તપાસ
ઉત્તર પ્રદૃેશના અયોધ્યા જિલ્લામાં આવેલી રાજર્ષિ દૃશરથ મેડિકલ કોલેજમાંથી એક અત્યંત ચોંકાવનારો અને ગંભીર મામલો સામે આવ્યો છે. શનિવારે સવારે કોલેજના એક્સ-રે (ઠ-ઇટ્ઠઅ) વિભાગના એક ડ્રોઅરમાંથી બોમ્બ બનાવવાની કથિત રીત અને લેઆઉટ દૃર્શાવતો એક શંકાસ્પદૃ દૃસ્તાવેજ મળી આવતા હડકંપ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ કોલેજ તંત્રએ તુરંત પોલીસને જાણ કરી હતી, જેના આધારે સુરક્ષા એજન્સીઓ અને પોલીસે તપાસ શરૂ કરી દૃીધી છે.
શનિવારે સવારે લગભગ ૮:૦૦ વાગ્યે જ્યારે એક્સ-રે વિભાગના ઈન્ચાર્જે ડ્રોઅર ખોલ્યું તો તેમાં બોમ્બ બનાવવાની પદ્ધતિ લખેલો એક કાગળ મળી આવ્યો. તેમણે તુરંત ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ (ઝ્રસ્જી) ડો. અરિંવદૃ િંસહને જાણ કરી, જેમણે સ્થાનિક પોલીસને સ્થળ પર બોલાવી.
