અમેરિકા જવા નીકળેલ યુવતિ સહિત ત્રણ ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ

એક યુવાનના પરિવારે નાણાં ચુકવતા પરત મોકલાયો; રૂા.૧ કરોડની ખંડણી માંગી હતી

ગ્ોરકાયદૃેસર રીત્ો અમેરિકા જવા નીગળેલા એક ગુજરાતી યુવક અને યુવીઓનું ઇથોપિયામાં અપહરણ થયું છે. ત્ોઓ ગત ૨૦મી સપ્ટે.એ અમેરિકા જવા નીકળ્યા હતા ૩ દિૃવસથી ત્ોમનું અપહરણ કરીન્ો પરિવાર પાસ્ો ૧ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ અપત યુવાન ૨૩ વર્ષનો મહેસાણાનો હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુવતી હાલ અમદૃાવાદૃમાં રહે છે. મહેસાણાના અલ્પ્ોશ પટેલ નામના એજન્ટે આ બન્નેન્ો મોકલ્યા હતા.
૨૦મી સ્પ્ો.એ ગુજરાતથી નીકળી જયપુર પહોંચ્યા હતા. ત્યાંથી ફલાઇટમાં અબુ ધાબી ગયા હતા. એ જ દિૃવસ્ો અબુ ધાબીથી ઇથોપિયાની રાજધાની એડિસ અબાબા પહોંચ્યા હતા. એડિસ અબાબાની સ્વાઝીલેન્ડ સ્ટ્રીટમાં આવેલા જીએસએફ ગ્ોસ્ટ હાઉસમાં રોકાયા હતા ત્ોમણે ઇથોપિયાના ઇ-વિઝા લીધા હતા. એડિસ અબાબામાં એજન્ટ્સ્ો ત્ોમનું અપહરણ કરવામાં આવ્યું હતું.
જ્યારે ત્ોમની સાથે ગયેલો એક યુવક રૂપિયા આપીન્ો પીછો આવ્યો હતો. અપહરણકારોએ ત્ોમના પરિવાર સાથે વાત કરીન્ો રૂપિયા માંગ્યા ગતા. ત્રીજા યુવકના પરિવારે ૭૦ લાખ રૂપિયા આપી દૃેતા અપહરણકારોએ ત્ોન્ો છોડી દૃીધો હતો અન્ો ત્ો યુવા ગુજરાત પાછો આવી ગયો હતો. જો કે, રૂપિયા આપ્યા બાદૃ છેલ્લા ૩ દિૃવસથી કોઇ પત્તો ન હોવાથી છેવટે પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અંગ્ો ફરિયાદૃ નોંધાવી છે.

રિલેટેડ ન્યૂઝ