ઈન્ડોનેશિયામાં ૨૭૧ લોકોથી ભરેલી બોટમાં આગ: ૫ના મોત

જીવ બચાવવા લોકોએ દૃરિયામાં લગાવી છલાંગ

ઇન્ડોન્ોશિયામાં મદૃુરા આઇલેન્ડ પાસ્ો ૨૭૧ પ્રવાસીઓન્ો લઇન્ો જતા ‘મુતિયારી સંતોસા નામના ફેરી જહાજમાં આગ લાગતા પાંચ યાત્રીઓના મોત થયા હતા. આગથી બચવા લોકો દૃરિયામાં કૂદૃી પડ્યા હતા. ૪૨ યાત્રીકો લાપત્તા થયા હત્ો. તસવીરમાં આગગ્રસ્ત ફેરી જહાજમાંથી ધુમાડો નીકળી રહૃાો છે.

ઇન્ડોનેશિયામાં એક મોટી દૃરિયાઈ દૃુર્ઘટના સામે આવી છે, જ્યાં ૨૭૧ લોકોથી ભરેલી એક ફેરીમાં સમુદ્રમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા છે. જ્યારે ૪૧ લોકો હજુ પણ ગુમ છે. વિવિધ અહેવાલ મુજબ સર્ચ એન્ડ રેસ્ક્યુ અધિકારીઓ દ્વારા બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી (મ્ટ્ઠજટ્ઠહિટ્ઠજ) ના જણાવ્યા અનુસાર, કેપ્ટને અહેવાલ આપ્યો હતો કે જ્યારે આ જહાજ પૂર્વ જાવાના ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબયાથી દૃક્ષિણ સુલાવેસીના મકાસ્સાર તરફ જઈ રહૃાું હતું, ત્યારે આ દૃુર્ઘટના ઘટી હતી.એજન્સીના ડેટા મુજબ, ફેરીમાં કુલ ૨૭૧ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી રવિવાર બપોર સુધીમાં ૨૨૫ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. સુરાબયા સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓફિસના વડા નાનાંગ સિગિટના જણાવ્યા અનુસાર, અનેક નજીકના જહાજો બચાવ કામગીરીમાં જોડાયા છે.
તેમણે જણાવ્યું હતું કે, ્મ્ ૐટ્ઠજહેિ ૨૬ અને બ્રિટીશ મેન્ટર જહાજો સ્ઁ સ્ેૈંટ્ઠટ્ઠિ જીીહર્ંજટ્ઠ ૨ પરથી કૂદૃી પડેલા મુસાફરોને બચાવવામાં મદૃદૃ કરી રહૃાા છે. હાલમાં ચાર જહાજો ફેરીની સાથે છે.
આ ઉપરાંત, સર્ચ-એન્ડ-રેસ્ક્યુ જહાજ જીછઇ ૨૪૯ ઁીદ્બિટ્ઠઙ્ઘૈ પણ ઘટનાસ્થળે પહોંચી રહૃાું છે, જેને પહોંચવામાં અંદૃાજે ૬ કલાકનો સમય લાગશે.

રિલેટેડ ન્યૂઝ